________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણે અવધી મંડનશૈલીએ ઉદારભાવથી સંકુચિત દષ્ટિપરિહરી ધર્માનુષાનમાં પ્રવૃત્ત થાય છે. ગૃહસ્થવર્ગ અને સાધુવર્ગની અનેકભેદ વિશિષ્ટધાર્મિક ક્રિયાઓના સત્ય સ્વરૂપે અવબોધીને અને તે પ્રમાણે પ્રવતીને તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જે મનુષ્યની તદ્ધતુકાનુકાનમાં પ્રીતિભક્તિ–વચન અને નિઃસંગભાવે પ્રવૃત્તિ થઈ હોય છે તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. તતુકાનુષ્ઠાનને પરિપૂર્ણસાધકમનુષ્ય, અમૃતાનુષ્ઠાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. તહેતુકાનુષ્ઠાન કરતાં અમૃતાનુષ્ઠાન, અનન્તગુણ ઉત્તમ છે. ઉત્તમત્તમામૃતાનુણાનબળે અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જીવન્મુક્ત પદ પ્રાપ્ત કરી શકાય છે. તàતુકાનુષ્ઠાનના ઉચશુભ વિચારે ભાવનાઓ કરતાં વૃતાનુEાનમાં અનન્તગુણ ઉત્તમ શુભ વિચારે ભાવનાઓ વર્તે છે. જ્યારે કોઈ પણ ધામિકાનુષાનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યેયની એકતા સ્થિરતા લીનતા અને તન્મયતા થઈ જાય છે અને જ્યારે અન્ય બાબતેના વિકલ્પ સંકલ્પ ટળી જાય છે તેમજ મનની સ્થિરતા તેમાં થવાથી આનન્દરસની ઝાંખી પ્રકટે છે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ કથી શકાય છે. જે ધામિકાનુષાની પ્રવૃત્તિ કરતાં આત્મા પોતાના સહજાનન્દગુણની ઘેનમાં રહે અને નિઃસંતાને અનુભવ લહી શકે તેને કૃતાનુEાન કથવામાં આવે છે. જ્યારે દેવગુરૂ અને ધર્મની આરાધના સેવાભક્તિ કરતાં વિશુદ્ધ પ્રેમે અલકિક રસને અનુભવ થાય છે. ભય-ખેદ-દ્વેષ-અહંતા અને મમતાનું જ્યાં કિશ્ચિત્ પણ જેર ન હોય અને અકિક દિવ્ય જીવને આત્મા જીવતે હેય એ અનુભવ આવે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. આત્માના આનન્દરસની ઉત્પત્તિ ખરેખર આત્મામાં હોય છે પરંતુ તેને બાહ્યાનુકાનમાં આરેપ કરીને બાહ્યાનુષ્ઠાનને પણ કૂતાનુષ્ઠાન કથવામાં આવે છે. આત્મા–પ્રભુ અને ગુરૂનું ધ્યાન કરતાં ધ્યાન કિયાબળ આત્મામાં આનન્દને ઓઘ પ્રકટી શકે અને તે જાણે ત્રણ ભુવનમાં ન માઈ શકો અનુભવાતું હોય એવી દશામાં અમૃતાનુષ્ઠાન થયું એમ અનુભવી શકાય છે. જ્યારે જે ક્રિયા કરતાં એકદમ બાહાશાતા વેદનીયના નિમિત્તે વિના અને ઇન્દ્રિયોના વિષ
For Private And Personal Use Only