________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩ પ્રવૃત્તિ કરે છે, તેથી તે ધર્માનુષ્ઠાન પ્રસંગે અશુભ પરિણામને નિવારી શુભ પરિણામે ધારણ કરવા શક્તિમાન થાય છે અને શુભ પરિણામના ગે પુણ્યબંધ કરી દેવલોકની ગતિ પ્રાપ્ત કરે છે. તહેતુકાનુષ્ઠાનકારક દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે ધામિકાનુષ્ઠાને ને ઉપયોગી થવાથી ધામિકાનુષ્ઠાન કરવામાં તે પિતાની યોગ્યતા સંપ્રાપ્ત કરી શકે છે. તહેતુકાનુષ્ઠાનકારકે સ્વાત્માની-કુટુંબની-જ્ઞાતિની–સમાજની–દેશની અને વિશ્વની પ્રગતિ કરવામાં સહાચ્ચીભૂત થઈ શકે છે. વિષાનુકાન અન્યાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનમાં રજોગુણ અને તમોગુણ વૃત્તિની મુખ્યતા હોય છે અને તહેતુકાનુકાનમાં સાત્વિકવૃત્તિની મુખ્યતા હોય છે. તદ્ધતુકાનુષ્ઠાનથી આત્માના ગુણેને આવિર્ભાવ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અપ્રશસ્ય ક્રોધ, માન, માયા અને લેભાદિ કષાને પ્રશસ્ય કષાયના રૂપમાં ફેરવી શકાય છે, અને અમુક કક્ષાના ઉપશમાદિભાવે બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા ધારી શકાય છે. તહેતુકાનુષ્ઠાનથી આત્માના મુખ્ય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ પ્રતિ પ્રવૃત્તિ કરવાનો પ્રારંભ શરૂ થાય છે. પ્રત્યેક કિયાનું સૂફમસ્વરૂપ અવધનારાઓ તહેતુકાકાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાની અમુક રીતિએ અમુક કારણે અમુક જીવને અમુકાપેક્ષાએ ઉપગિતા અને અસ્તિત્વ સંરક્ષકત્વની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. સ્વપરશાસ્ત્રોના પરિપૂર્ણ તત્વચિંતકેના હૃદયમાં ધાર્મિક ક્રિયાઓની ઉત્પત્તિનાં કારણે–આશ કિયાઓનાં પ્રજને-ક્રિયાઓદ્વારા સ્વપરને થતે લાભ-કિયાએ કરવાની ફરજ-ક્રિયાઓ કરતાં નિષ્કામ ભાવના અને અધિકાર પરત્વે કાલાદિક નિયમસર કિયાએ કરવાની ઉપગિતા અવાધાય છે. તત્વચિંતક દ્રવ્યાનુયેગના જ્ઞાનથી ક્રિયાએના વાસ્તવિકસ્વરૂપને અવધે છે અને કથાનુગથી કિયા કરનારાઓના દષ્ટાન્તોથી કિયાફતને અવધે છે અને તેમજ ચરણનુગદ્વારા કિયાઓની દ્રવ્ય ક્ષેત્રાદિક વિધિને અવધી તહેતુકાનુષ્ઠાનના ઉંડા સ્વરૂપમાં ઉતરે છે. ઉપર્યુક્ત કિયાના સૂક્ષ્માવબેધથી તહેતુકાનુષ્ઠાનકારક અનેક પ્રકારનાં પરસ્પર વિરૂદ્ધતાદર્શક ધર્માનુષ્ઠાનેને દેશકાલાનુસાર તથા અવસ્થાતિભેદે અધિકારીપરત્વે અવિધ
For Private And Personal Use Only