________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છૂટકા થવાના નથી. સપૂર્ણ વિશ્વવર્તિમનુષ્યને અવશ્ય ધર્મક્રિયા કરવાની જરૂર છે. ધર્મક્રિયાઓ અનેક ભેદવાળી હોય પરન્તુ અનેક ભેદવાળી ધર્મક્રિયાઓના હેતુએ શા છે અનેકાને કયા અધિકારે કયી ક્રિયા કઈ વિધિથી કયા કાળે કયા ક્ષેત્રે કરવાથી આત્માન્નતિ થવાની છે તેના નિશ્ચય કરીને પ્રવર્તવામાં આવે તે ભરાયામા વિનતિ જેવી દશા ન પ્રાપ્ત થઈ શકે અને ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી અનેક ધર્મક્રિયાઓનાં ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રકાલ ભાવભેદે રહસ્યા અવમેધવાથી જે જે કાળે જે જે અધિકાર દશાએ-જે જે અવસ્થાએ જે જે ક્ષેત્રે જે જે ધાર્મિકક્રિયાઓને પેાતાના માટે આદ્યરવી હોય તેના નિશ્ચય થાય છે તથા તે તે તદ્વેતુકક્રિયારૂપે પરિણુએ છે. ક્ષેત્રકાળ દ્રવ્યભાવભેદે ભિન્ન ભિન્ન દેશેામાં ભિન્ન ભિન્ન કાળમાં જળની અનેક પ્રકારની અવસ્થા દેખાય છે પરન્તુ તે જળના ક્ષેત્રકાળાનુસારે જે મનુષ્યે ભેદ જાણે છે તેએ પાતાને પીવાયેાગ્ય જળને ગમે તેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. સમુદ્રના ખારા જળની યંત્ર દ્વારા ખારાશ કાઢી મિષ્ટ બનાવવાની જે યુક્તિઓ જાણે છે તેએ મિષ્ટ જળને પી શકે છે. ક્ષેત્રકાળાનુસારે ભિન્ન ભિન્ન દેશના ભૂતાના સંબંધે જળની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય એ સ્વાભાવિક છે તેમ ધર્મ ક્રિયાઓની પણ ભિન્ન ભિન્ન દેશકાળમાં ભિન્ન ભિન્ન અવસ્થા થાય એ મનવા ચાગ્ય છે. પાતાના અધિકારે કઈ ક્રિયા કરવાથી આત્માની ઉચ્ચદશા થાય એવું વિવેકપૂર્વક અવબેાધ્યા પશ્ચાત્ તદ્વેતુકાનુષ્ઠાન સ્વચેાગ્ય પ્રાપ્તિ કરી શકાય છે. દ્રવ્ય ક્ષેત્રકાળભાવ-આજીમાજીના સાનુકૂળપ્રતિકૂળ સઁયોગો-અવસ્થા-શક્તિ-જ્ઞાન–વગેરે વડે સ્વાધિકારના નિર્ણય કરી શકાય છે. સ્વાધિકારના નિર્ણયમાં સભ્યજ્ઞાન વિના અનેક મનુષ્યે મુંઝાય છે અને અનેક પ્રકારની વિપત્તિઓ વેઠીને કાયર અની જાય છે. પ્રત્યેક કાર્યમાં અધિકાર અવલેાકવાની આવશ્યકતા સ્વીકાર્યા વિના કોઈના છૂટકે થતા નથી. અધિકાર વિના મનુષ્યને ક્રિયા કરવાને ઉપદેશ કરવાથી વા તે ક્રિયા કરાવવાથી ઉભય ભ્રષ્ટ જેવી દશા તેની થાય એમાં કંઇ આશ્ચર્ય નથી. તદ્વેતુક્રિયાજ્ઞ સ્વાધિકાર તેને ક્રિયાઓનાં પરિપૂર્ણ રહસ્યાને પરિત; અવધીને ધર્માનુષ્ઠાનમાં
For Private And Personal Use Only