________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
કાઈ જાતની હાનિ થતી નથી તદ્દતુ લાકિક કર્મ પ્રવૃત્તિયેાને આચરતાં નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિ થતાં તેથી સ્વાત્મરૂપ ન ભૂલાય એવા શુદ્વાપયેાગે વર્તતાં કોઇ પણ રીતે હાનિ થતી નથી ઉલટું લૈાકિકકર્મની પ્રવૃત્તિથી સૈાકિક આવશ્યક કમેર્માની સિદ્ધિ થતાં લાકિક વ્યવહારનું જીવન પણ સમ્યગ્રીતે પ્રવર્તવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ચિ'તાઓથી મુક્તથવાપૂર્વક લાકાત્તર ધર્મવ્યવહાર કર્મોમાં પણ સમ્યક્ પ્રવૃત્તિ થયા કરે છે. વયોગે ધર્મ એ વાક્યને ભાવાર્થ હૃદયમાં ધારણ કરીને લૈાકિકકમાને લાકિક કર્મ વ્યવહાર પ્રમાણે વર્તી કરવાં જોઈએ એમ ગૃહસ્થ જ્ઞાનીઓએ અન્તમાં ખરેખર ઉપર્યુક્ત ખાખતના અનુભવ કરીને પ્રવર્તવું. શ્રી ઋષભદેવભગવંતે ગૃહસ્થ દશામાં ગૃહસ્થની લૌકિક કર્મ ફરજ પ્રમાણે વર્તીને વિશ્વ મનુચૈાને અનેક પ્રકારની શિલ્પાદિ કળાએ શીખવી હતી કે જેનાથી જીવાનાપર ઉપગ્રહાર્દપૂર્વક અન્ય સ્થાવરત્રસાદિક જીવાના સંહાર થાય પરન્તુ તેઓએ ગૃહસ્થ કર્મને લૌકિક કર્મની વિવેકદ્યષ્ટિ પ્રમાણે સ્વાધિકારે આપદેશિક ષ્ટિએ આચર્યું હતું તેથી તેઓશ્રી આન્તરિક પરિણામથી નિર્લેપ રહી વિશ્વાન્નતિ કરવાને સમર્થ થયા હતા. શ્રીઋષભદેવ ભગવંતે લેાકેાને લૈાકિક શિલ્પાદિ કર્માનું શિક્ષણ આપ્યું હતું પરન્તુ તેમાં તેઓ નામરૂપ પર્યાયના મેહથી મુંઝાયા નહતા. આવશ્યક લૈાકિક કાચેĆને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવપ્રમાણે આદરવાં ખરાં પણ તેમાં મુંઝાવું નહિ એમ ખાસ લક્ષ્યાપયોગ રાખીને જે વર્તે છે તે સાત્વિકભાવે લૈાકિક કર્મ કરવાને અધિકારી અને છે. જે મનુષ્ય લાકિક વ્યવહાર પ્રમાણે આવશ્યક કર્મને કરતા છતે સર્વ બાહ્ય દશ્ય પ્રપંચેાથી પાતાના આત્માને ભિન્ન માની અન્તમાં સમભાવે વર્તીને આત્મિક પ્રગતિમાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય નિર્લેપ રહેવાને ચેાગ્ય હાવાથી સૈાકિક કર્મ કરવાને અધિકારી અને છે. ચાવત્ સલેપભાવે બાહ્ય કÎમાં-વસ્તુઓમાં-નામરૂપમાં મુંઝાવાનું થાય છે તાવતા કમાગીના અધિકારને પ્રાપ્ત કરી શકાતા નથી. લાકિક કર્મચાગી અને લેકત્તર ધર્મકર્મચાગીના અધિકાર નિર્લેપ દશાને પ્રાપ્ત કર્યા વિના થતા નથી એમ ખાસ અન્તમાં અનુભવ કરવાની જરૂર છે. સાત્વિક
For Private And Personal Use Only