________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા રાખવી એ તે મારે આત્મિક ધર્મ નથી તથાપિ લૌકિક વ્યવહારદષ્ટિએ શરીરાદિ છવહેતુભૂતબાપગી વરતુઓને બાહ્યાધિકારે ઉપયોગમાં લેવાની જરૂર છે પરંતુ તેમાં લેપાવાની જરૂર નથી. આત્મા વસ્તુતઃ અનામી તથા અરૂપી છતાં કર્મસંબંધે નામ તથા અનેક પ્રકારના રૂપને ધારણ કરે છે તેથી તે અરૂપી અનામી એવું સ્વસ્વરૂપ ભૂલી વિશ્વવ્યવહારમાં પ્રવર્તત છતે નામ તથા રૂપના મેહથી મુંઝાઈને અહંમમત્વના મોહ માર્ગમાં બાહ્યથી અને અન્તરથી વહ્યા કરે છે. નામ અને રૂપ એ આત્માને શુદ્ધ પર્યાય નથી તેથી આત્મજ્ઞાનીઓ પોતાને વિશ્વમાં અનેક નામોની ઉપાધિએ પ્રસિદ્ધ થએલે જાણતા છતાં પણ તેમાં અનામી એવું આત્મસ્વરૂપ ઉપયોગમાં રાખીને મુંઝાતા નથી તેમજ શરીરાદિ અનેકરૂપી પર્યાયે જે કે કર્મના મેગે આત્માના સંબંધમાં આવ્યા છે છતાં તેઓ વસ્તુતઃ આત્માના શુદ્ધ પર્યાથી ભિન્ન હેવાથી તેમાં રતિ અને અહંવૃત્તિ ધારણ કરીને મુંઝાતા નથી. નામરૂપના પર્યાયે અખિલ વિશ્વમાં સર્વત્ર છે, પરંતુ તેઓ આત્માથી ભિન્ન હોવાથી તેઓમાં રાગદ્વેષના પરિણામને ધારણ કરે એ કઈ રીતે ઉપગી ન હેવાથી જ્ઞાનીઓ બાહા લાકિક વ્યવહાર પ્રમાણે નામરૂપની બાહ્ય લેકિક જીવનઉપગિતાએ ઉપયોગ કર્યા છતાં પણ તેઓમાં મુંઝાતા નથી. લૌકિક વ્યવહારદષ્ટિએ નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિને આચર્યા વિના કોઈ પણ મનુષ્યને કઈ પણ રીતે ચાલતું નથી, પરંતુ કિક વ્યવહાર દષ્ટિ પ્રમાણે નામરૂપના અનેક પ્રકારના પર્યાયેના સંબંધમાં આવતાં છતાં અને તેના વ્યવહારની પ્રવૃત્તિ આચર્યા છતાં અન્તથી નામરૂપથી નિર્લેપ રહેવું એ પ્રમાણે લોકિકકર્મયેગમાં ઉચ્ચ થવાની જરૂર છે. નામરૂપને વ્યવહાર તે ધર્મની વ્યવહારદષ્ટિએ પણ સિદ્ધ થાય છે, પરંતુ તેમાં કોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, નિન્દા, શેક, રતિ, અરતિ અને કલેશાદિ પરિણામને ધારણ કરવાની કે પણ જાતની જરૂર નથી. નામરૂપમાં રાગદ્વેષ અને અહંવૃત્તિદ્વારા ભુલાવે જે ન થાય તે અન્ય રીતે ભૂલ થવાની નથી. સેમલ વગેરે વિષના વ્યાપારીઓ તેને ઉપગપૂર્વક વ્યાપાર કરે છે તેથી તેમને
For Private And Personal Use Only