________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
કર્મયેગીએ હું વિદ્વાન છું, હું ધ્યાતા છું, હું અમુક કર્મને કર્તા છું અને હું અમુકને ભક્તા છું એ શબ્દ વ્યવહાર આચરતા છતા હુંપણાના અભિમાનને હૃદયમાં ધારણ કરતા નથી, ફકત સર્વ કાર્યોની પ્રવૃત્તિમાં પિતાને સર્વને સાક્ષી તટસ્થ માનીને પ્રવર્તે છે. સાત્વિકજ્ઞાનીકમગીઓની આન્તરિક અને બાહ્યની નિર્લેપ દશા હોવાથી તેઓ સંસારમાં બાહ્યપ્રવૃત્તિમાં શુષ્કનાલીયેરની સ્થિતિ જેવા હોય છે. શુષ્કનાલીર૫ર ઘા કરવામાં આવે તે ટેપરું અને કાચલું જાદું પડે છે તદ્દત સાત્વિકજ્ઞાનીકર્મયેગીઓ અન્તરથી અને બાહ્યથી નિર્લેપ હોવાથી તેઓને બાહ્ય કિયા તે બાહ્યરૂપે જ હોય છે અને અન્તરથી નિઃસંગ હેવાથી અન્તથી બાહ્યમાં રાગદ્વેષે ન પરિણમવાથી આત્માના શુદ્ધ ધર્મરૂપે અન્તરથી જુદા હોય છે. સાત્વિકજ્ઞાની કર્મ
ગીઓ રાગદ્વેષરહિતપણે ખાદ્ય કાર્ય ફલેચ્છારહિતપણે અને વિવેક જ્ઞાનપૂર્વક લૈકિક કાર્યોને કરે છે તેથી તેઓ સર્વ કર્મચારીઓમાં ઉચ્ચ શુદ્ધ કર્મયોગીઓના અધિકારમાં પ્રવેશ કરે છે અએવ રજોગુણી કર્મયોગીઓ અને તમોગુણ કર્મયોગીઓ કરતાં લોકિક વ્યવહાર અને લેકેત્તર ધર્મ વ્યવહારમાં પણ તેઓ શ્રેષ્ઠ બને છે.
લૈકિક આવશ્યક કર્તવ્ય કર્મોના કર્તાઓના ભેદે અવબેધાવ્યા બાદ લોકેત્તર કમેને સ્વાધિકારે કર્તવ્ય નિર્દેશ કથવામાં આવે છે.
लोकोत्तराणि कर्माणि निमित्तसव्यपेक्षया । स्वस्वाधिकारभेदेन भिन्नानि वेद साधक ॥१४॥
શબ્દાર્થ–નિમિત્ત કારણોની સાપેક્ષતાએ સ્વસ્વાધિકાર ભેદ ભિન્ન ભિન્ન લેકોત્તરકમ છે એમ સાધક તું વેદ.
વિવેચન—નિમિત્ત કારની અપેક્ષાએ લોકોત્તરધર્મકર્મોને સ્વસ્વાધિકાર ભેદવડે ભિન્ન ભિન્ન એવા હે સાધક અવધ !!! અને અવબેધવાના કથનવડે ઉપલક્ષણાએ સ્વાધિકારે લેકેત્તર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કર! નિમિત્ત કારણોની અપેક્ષાએ લેકેત્તર ધર્મકાર્યોના અનેક પ્રકારના ભેદ પડે છે, ક્ષેત્રભેદ, કાલદે, દ્રવ્યભેદે, ભાવભેદે અને અધિકારભેદે ધર્મકાર્યોના ભેદે અવબોધવા. ધર્મકાર્યોના અનેક ભેદ છે. કેઈ
For Private And Personal Use Only