________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PS
કર્તવ્યકર્મો આન્તરિક ભાવ પ્રમાણે થયા કરે છે તેથી તેમાં જે સ્વાભાવિક ધર્મ પ્રમાણે થાય છે તેમાં અહંકાર કરવાની કંઇ આવશ્યકતા નથી. મારો આત્મા નિર-જન નિરાકાર છે. ટિક રત્નવત્ અન્તમાં રહેલ આત્માની નિર્મલતા છે. તે કાઈ ખાહ્ય વસ્તુના ખરેખર કર્તા પણ નથી, તેમજ બાહ્ય જડ વસ્તુઓના ભેાક્તા પણ નથી. કર્મપ્રયાગે આત્માએ શરીર ધારણ કરી પચેન્દ્રિયાની પ્રાપ્તિ કરી છે. મન-વાણી વગેરે શક્તિચે મેળવી છે તે શક્તિયેાદ્વારા આત્માની ઉન્નતિ કરવાની છે. ઇન્દ્રિયેાવડે ખાદ્ય વસ્તુને આત્માની પ્રગતિ થાય એવી રીતે ઉપયોગમાં લેવાની છે, પરન્તુ નામરૂપના ચેગે માહ્યવસ્તુઓ અહંમમાદિ પરિણામથી બંધાઈને આત્માની મધ્યસ્થતા ચૂકવાની નથી એમ ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. મન-વાણી અને કાયા દ્વારા કોઈ પણ લૈકિક કર્તવ્ય કા કરતાં મગજની સમતેાલતા રાખવાની ખાસ જરૂર છે. બાહ્યકર્તવ્યકઐસામગ્રીઓના અનેકસ ચેાગામાં આવીતે બાહ્યક્રજ અદા કરવી એટલુંજ માત્ર લક્ષ્યમાં રાખી અન્તર્થી નિર્લેપ રહી આત્મશક્તિયાને જાગ્રત કરવી એવા આત્મપ્રગતિ માર્ગને શુદ્ધોપચાગમાં સ્થાપન કરવા જોઇએ. માદ્યવસ્તુને લૈાકિકદ્રષ્ટિએ બાહ્યજીવનાદિકારણેાએ ઉપયાગમાં લેઈ શકું અને તે માટે કર્તવ્યકર્મીને કરી શકું, પરન્તુ ખાદ્યવસ્તુએમાં હું, તું, અહંમમત્વ આદિ પરિણામથી બંધાઉ નહિ એજ આત્માની તટસ્થતા ક્ષણુ માત્ર પણ વિસારવા ચેગ્ય નથી. બાહ્યલાકિકકર્તવ્યકર્માધિકારે સ્વક્રુરજ પ્રમાણે આાલોકિક કર્તવ્યકાને વિવેકદૃષ્ટિથી કરતાં ચેડા મહારાજની પેઠે આવશ્યક કર્તવ્ય રણસંગ્રામથી બાહ્યપ્રાણના નાશ થાય તે ભલે થાઓ પરન્તુ પાછે ન હઠી શકું, એમ નિર્ભયાષ્ટિ ધારણ કરીને લાકિકકર્તવ્યકમમાં પ્રવર્તવાની જરૂર છે. સાત પ્રકારના ભયમાંથી કોઈ પણ ભયથી લૌકિકર્તવ્યકમાં કરતાં ગૃહાવાસ સ્થિતિના અધિકારને બજાવતાં પાછા ન હઠી શકું' અને અન્તાં બાહ્યકર્મ સંબંધી વિકલ્પ સંકલ્પ ખેહને ન ધારણ કરી શકું એવા મારી ખાદ્ય વ્યાવહારિક કર્તવ્યધર્મ છે. બાહ્યલાકિકકર્તવ્યકર્મોને માહ્યાધિકાર પ્રમાણે કરવાની જરૂર છે પરન્તુ આત્માના શુઢ્ઢાપાગે આત્માની તઢથતા
For Private And Personal Use Only