________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા વિશેષણથી કથવામાં આવે છે. આત્મજ્ઞાનીઓ કઈ લિકિકકર્તવ્યકર્મમાં રાગને પણ ધારણ કરતા નથી અને તેમજ શ્રેષને પણ ધારતા નથી. લૈકિકકર્તવ્યકમને ફક્ત સ્વફરજથી કરવાની જરૂર છે તેમાં રાગ ધારણ કરવાથી અને દ્વેષ ધારણ કરવાથી ઉલટું સંસાને ૨માં બંધાવવાનું થાય છે, અને સ્વફરજદષ્ટિથી જે કંઈ કરાય છે તેના કરતાં વિશેષ કાર્યસિદ્ધિ કંઈ કરી શકાતી નથી. લાકિકકર્તવ્યકર્મને કરતાં તેનાથી થતા ફલની ઈચ્છાને જ્ઞાનીઓ ધારણ કરતા નથી. લૌકિકકર્તવ્યકર્મદષ્ટિએ જે લોકિકકર્મ કરવાનાં હોય છે તે લૌકિકકર્તવ્યકર્મદષ્ટિએ ફલેરછાસંગરહિતપણે કરવાં જોઈએ. લોકિકકાર્યો કરવાને માટે લાકિકકર્તવ્યકર્મદષ્ટિએ પ્રવર્તવાની જરૂર છે. જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં ફલની ઇચ્છા રાખવાની કંઈ જરૂર નથી. શુભાશુભ પરિણામે શુભાશુભ ફળની ઈચ્છા ધારણ કરતાં જે જે ફલે ઈચ્છવામાં આવે છે તેના પર રાગ અને જે અનિષ્ટ ફલે કે તેનાપર દ્વેષ પ્રકટે છે અને તેથી શુભાશુભ પરિણામ અને કર્તવ્યકર્મફળની પ્રાપ્તિ થતાં હર્ષ અને અપ્રાપ્તિએ ખેદ-શેક વગેરે પરિણામેથી આત્માને ભવબંધનમાં ફસાવું પડે છે. શુભાશુભ પરિણામવડે શુભાશુભ ફલની કલ્પના ચાવત્ છે તાવત્ સંસાર છે, અને લૈકિકકર્તવ્યકર્મમાં વિવેકજ્ઞાને શુભાશુભફલ પરિણામ વિના પ્રવર્તવાથી સંસારને સંબંધ નથી એમ શુભાશુભ પરિણામરહિતનિર્લેપદષ્ટિએ અવધવું. ફલની ઈચ્છા રાખ્યા વિના લોકિકકર્તવ્યકર્મોથી એક તે ફલેચ્છાથી નિસંગ નિર્લેપ રહેવાય છે અને બીજું કર્તવ્યકર્મની સિદ્ધિમાં પ્રયત્ન કરી તેની સાધ્યતા કરી શકાય છે, અને કર્તવ્યકર્માન્ત હર્ષ શોકથી વિમુક્ત રહેવાય છે. લોકિકદશામાં ચાવત્ સ્થિતિ છે તાવત લકિકવ્યવહારદષ્ટિએ તેની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે થતું નથી તેથી ગૃહાવાસમાં સ્થિતિ કરનારાઓ નિષ્કામદષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. જેણે રાગદ્વેષને અમુકાશે જીતેલા છે તે જિતદોષ કહેવાય છે. જિતદોષજ્ઞાનીવડે સાતિવક અર્થાત્ રાગદ્વેષ કામનારહિતપણે વિદ્યાપ્રાપ્તિકર્મ-ક્ષાકર્મવૈશ્યકર્મ અને સેવ્યકર્માદિ કર્મ કરી શકાય છે. કપિલકેવલીએ પાંચસે ચેરેની આગળ લાકિકકર્મરૂપ નાટ્યગાન કર્યું હતું. એની આગળ
For Private And Personal Use Only