________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. રજોગુણ અને તમે ગુણવૃત્તિયેાથી ભૂતકાલમાં અનેક મનુષ્યેકની પડતી થઈ, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. રજોગુણી અને તમેગુણી મનુષ્યેા પરસ્પર એક બીજાની શક્તિયાના નાશ થાય એવા વિચાર અને પ્રવૃત્તિયેા કર્યા કરે છે. રજોગુણી અને તમેગુણી મનુચે. પરસ્પર સંકલેશ કરી અવનતિનામાર્ગમાં ગમન કરે છે. સત્ત્વગુણીમનુષ્યા સાત્વિકવૃત્તિવાળા વિચારો અને આચારાથી આત્માનું અનેક પ્રકારનું ખળ એકઠું કરે છે, અને તેના વિવેકદ્રષ્ટિપૂર્વક ઉપયોગ કરે છે તેથી તેએ અલ્પહાનિ અને મહાલાભ મેળવવા વિશ્વમાં શક્તિમાન્ થાય છે. રજોગુણી અને તમાગુણી મનુષ્યા ભલે સ્વને સ્વતંત્ર માને, પરંતુ તે વસ્તુતઃ મેહવૃત્તિયાના ગુલામ હોય છે અને તેથી તેઓ આત્માની શક્તિચાની વૃદ્ધિ કરવા સમર્થ થતા નથી. ભારત અને યુરોપની યાદવાસ્થલીની પેઠે રજોગુણી અને તમે ગુણીમનુષ્યેા પરસ્પર પાતપોતાના નાશ કરે છે તેમાં રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને હાનિકર સ્વભાવ છે એમ અવમેધવું. રજોગુણી અને તમાગુણી મનુષ્ય અપ્રશસ્યકષાયની સેવના કરીને કષાયનાવશમાં ફસાઇ જાય છે. જે મનુષ્યે મન ઉપર કાબુ મેળવવા માટે શિક્તમાન થાય છે અને પોતાની ઇન્દ્રિયેાપર કાબુ મેળવવા શક્તિમાન થાય છે તે મનુષ્ય સાત્વિક ગુણના અધિકારી થાય છે. જે મનુષ્ય પાતાના મન-વાણી અને કાયાનાચેગને પોતાના વશમાં રાખી શકતા નથી અને મન-વાણી કાયાની શક્તિયાના લાકિકવ્યવહારમાં સમ્યગ્ ઉપયાગ કરી જાણતા નથી તે મનુષ્ય સાત્વિકશક્તિયાની ઝાંખીના અનુભવ કરી શકતેા નથી. અતએવ રજોગુણ અને તમેગુણવૃત્તિના ત્યાગપૂર્વક સાત્વિકવૃત્તિ સંસેવક બનીને લોકિકવ્યાવહારિકકર્મોને સ્વાધિકારપૂર્વક દ્રબ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વક્રજનેજ ફક્ત મત્રગણ્યગણી વિવેકપૂર્વક કરવાં જોઈએ. સાત્વિકજ્ઞાનીઓ કેવી સ્થિ તિથી સાત્વિકકર્તવ્યકમાને કરે છે તે નીચે મુજમ જણાવે છે. સાત્વિકજ્ઞાનીઓનું રાગદ્વેષનિર્મુક્ત અને લેચ્છાવર્જિત લકિકકર્મ હાય છે. રાગદ્વેષવૃત્તિરહિતપણે જે લૈાકિકકર્મ કરવામાં આવે છે તે ફર્મમાં રાગદ્વેષરહિત્વના ઉપચાર કરીને તેને રાગદ્વેષવિનમુક્ત
For Private And Personal Use Only