________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય છે. રજોગુણી મનુષ્ય સદા સ્વાર્થમાં તત્પર રહે છે. વિષયગાર્થિથી તેઓ વિશ્વાસઘાત, દેહ અને પ્રપંથી અને સ્વાત્માની અવનતિને ખાડો પિતાના હાથે ખેદે છે. રજોગુણવૃત્તિવાળા મનુષ્ય રજોગુણી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્ય શાંતિ પામી શકતા નથી. દ્વેષ, વેર, કલેશ, માન, અને પ્રકાદિવડે યુક્ત ચિત્તવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણીયાદિ કર્મને બાંધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે. આ વિશ્વમાં રજોગુણી અને તમે ગુણી મનુષ્ય ઉન્નતિના સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી અને જમવા સર્વભૂતેષુ એવું સ્વાત્મવર્તન ધારણ કરવાને તેઓ શક્તિમાન્ થતા નથી. રજોગુણી અને તમોગુણી મનુષ્યને બુદ્ધિ બેલાદિ જે જે શક્તિ મળે છે તે તે શક્તિને તેઓ રોગુણ અને તમે ગુણને વિશ્વમાં પ્રચાર કરવા વાપરે છે. યાવત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી તાવત્ રજોગુણ અને તમે ગુણની પ્રવૃત્તિમાં લિકિકદષ્ટિએ ન્નતિ પ્રધાય છે, અને પ્રવૃત્તિ પણ દેશકાલાનુસારે પરિતઃ સંગો પામી તેવા પ્રકારની થાય છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના લોકિક જીવનમાં પ્રગતિ કરી શકાય છે, અને સર્વગુણવૃત્તિથી વિદ્યા, રક્ષકબલ, વ્યાપારબલ અને સેવાબલથી વિશ્વવ્યવહારમાં રજોગુણ અને તમોગુણ મનુષ્યના પર દાબ રાખી શકાય એવી દેશકાલાનુસારે પ્રવૃત્તિ પ્રત્યેક મનુગથી અને મનુષ્યસમાજથી સેવી શકાય છે. અતએ સત્ત્વગુણવૃત્તિને પ્રાપ્ત કરી દેશરક્ષા, વિશ્વરક્ષા, વિદ્યારક્ષા પ્રવૃદ્ધિ વ્યાપારરક્ષાદિ કાર્યો કરવામાં લેકિકદષ્ટિએ પ્રવર્તવું એ વિશેષતઃ લેકેને હિતકર અવધવું. લાકિકદષ્ટિએ સ્વાત્માદિની પ્રગતિ કરવી એ મુખ્ય વિષયને હૃદયમાં ધારણ કરી કોધ, માન, માયા અને લેભના અપ્રશસ્યત્વને ટાળી પ્રશસ્યત્વને આદરી નીતિસૂત્રથી સ્વજીવન ઉરચ કરવું એ ખાસ સુદયમાં ધારવાગ્યા છે. રજોગુણ અને તમે ગુણથી કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને પરિપૂર્ણ વિકાશ થતો નથી; અને રજોગુણ તમે ગુણવૃત્તિથી અન્ય મનુષ્યની કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને વિકાસ કરી શકાતો નથી. રજોગુણી અને તમોગુણી મનુબે સત્ત્વગુણના અનુભવને યદિ પ્રાપ્ત કરે તે સવ
For Private And Personal Use Only