________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
તેમજ લેાકેાત્તર ધર્મકર્મની પ્રવૃત્તિયાના પણ સ્વાધિકારે અધિકારી થઇ શકાતું નથી એમ લોકિક કર્મજ્ઞ વિવેકીઓને સમ્યગ્ અવષેાધાઈ શકશે. લાકિકઢષ્ટિએ ઇષ્ટાનિાનું સમ્યગ્ સ્વરૂપ નિર્ણીત કર્યા વિના જે જે અંશે અન્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તે તે અંશે સ્વની-કુટુંબની— સમાજની જ્ઞાતિની-ધર્મની અને દેશની અવનતિમાં કારણીભૂત થઈ શકાય છે એમ-ચદા પરિપૂર્ણ નિશ્ચય થાય છે તદા લાક વ્યવહારમાં લાકિકપ્રગતિનાં દ્વારા ખુલ્લાં થાય છે. સ્વબુદ્ધિથી પ્રત્યેક કર્મનું ાિનિત્વ અવળેાધ્યા વિના પરજનાની બુદ્ધિના પરતંત્ર અની માનસિકવિચારશ્રેણુિએ અન્યાનું પારત ંત્ર્ય ગ્રહી જે મનુષ્યે કર્મપ્રવૃત્તિ કરે છે તે કદાપિ સ્વાત્મ સ્વાતંત્ર્યપ્રદ લોકિક કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. સ્વાત્મસ્વાતંત્ર્યપ્રદવેકર્માને સ્વપ્રજ્ઞાદ્વારા અવાધીને સંપ્રાપ્ત સ્વાત્મશક્તિયેાપૂર્વક સેવવાં જોઈએ. ખાદ્યવિશ્વમાં શુદ્ધનિશ્ર્ચયનયદૃષ્ટિએ અવલાકતાં કાઇ કર્મમાં ધૃત્વ અને કાઈ કર્મમાં અનિષ્ટત્વ દેખાતું નથી. જગતના સર્વ પદાથી સ્વાત્માથી ભિન્ન છે. જગતના પદાર્થી વસ્તુતઃ આત્માથી ભિન્ન છે તેથી તેમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના કરવી એ વસ્તુતઃ ભ્રાન્તિ છે અને તેની પ્રવૃત્તિ કરવી તે પણ ભ્રમાત્મક છે તથાપિ લાકિક વ્યવહારષ્ટિએ આજીવિકાદિ નિમિત્તયેાગે ખાદ્યકર્મોમાં ઈષ્ટત્વ અને પ્રતિકુલ કમાં અનિષ્ટત્વને આરેપ કરી શકાય છે અને જ્યાં સુધી આજીવિકાદિની આવશ્યકતા છે તાવત્ બાહ્યકર્મોમાં શુભાશુભની પ્રવૃત્તિ સત્ય ઠરે છે. તત્ત્વજ્ઞાનીએ આત્મજ્ઞાનવર્ડ લોકિક ખાદ્યકર્મામાં ઈષ્ટાનિત્વ માનતા નથી તેાપણુ લૈાકિક આજીવિકાદિ જીવનહેતુઓમાટે અન્તમાં ઈનિષ્ટત્વની કલ્પનાથી રહિત થયા છતાં પણ આજીવિકાદિ હેતુએ ખાદ્યવ્યવહારને આવશ્યક ગણી લેાકિકટષ્ટિએ ઇષ્ટ ગણાતાં એવાં ઇષ્ટકમાને આચરવાં એ ફક્ત સ્વફ્રજ માનીને આચર્ચા કરે છે અને લાકિકદષ્ટિએ અનિષ્ટ ગણાતાં એવાં અનિષ્ટ કમાન ત્યાગ કરે છે તેથી તેએ ઇષ્ટકર્સને આચરતા છતા અને અનિષ્ટકર્મના ત્યાગ કરતા છતા સ્વરજને આવશ્યકરૂપ માની પ્રવર્તતા હાવાથી તે રાગાદિના અભાવથી માહ્યકર્મોને સ્વાત્માની સાથે સંબંધ કરી શકતા નથી તેથી તેએ આહ્યથી કર્મકરણીએ
For Private And Personal Use Only