________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
લૈાકિક ઇષ્ટ વિચારોવડે અને લૈકિક અનિષ્ટવિચારોવડે લૈાકિકઇષ્ટાચાર અને અનિષ્ટાચારના પ્રવાહ પડે છે. લૈાકિક ઈષ્ટ વિચારોનું દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવે સ્વરૂપ અવમેધવામાં આવે છે તાજ લાકિક ષ્ટિકર્મને દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવે આચરી શકાય છે. લાકિક ઈષ્ટ વિચારેને જે મનુષ્ય સ્વ અને પર પ્રતિ અધિકારભેદે આજીવિકાદિ હેતુભૂત તરીકે અવળેાધે છે તેજ મનુષ્ય લાકિક ઇષ્ટ કમાને સ્વ અને પર પ્રતિ અધિકાર પરત્વે આવશ્યક આજીવિકાદિ નિમિત્ત અવમેધીને કરવા અને ફરાવવા સમર્થ થાય છે, અને તેમાં તરતમયેાગે યતના સેવનાને શક્તિમાન્ થાય છે. લૈાકિક જે જે ઈષ્ટ કમા ડાય છે. તે અધિકાર અને અવસ્થા ભેદે અનિષ્ટતાને ભજે છે અને લાકિક જે જે અનિષ્ટ કર્મ હોય છે તેજ કમા અધિકાર અને અવસ્થા ભેદે ઈષ્ટતાને ભજે છે, કાઇ પણ કાલમાં અને કોઇ પણ દેશમાં સ્થાનમાં કોઇ પણ કાર્યમાં કાઇ પણ વિધિથી કોઇ પણ અધિકારથી–કોઇ પણ અવસ્થાથી અને પ્રાપ્ત થએલ સાનુકુલાદિ સંચાગથી જે જે કા કરવામાં આવે તેમાં સ્વાર્થે ઇષ્ટત્વઅને પરાર્થે ઈષ્ટત્વ-કુટુંખાર્થે ઈષ્ટત્વ સમાજ અને દેશાર્થે ઈષ્ટત્વ આદિ જે જે ઈષ્ટત્વ જે જે દૃષ્ટિએ અવમેધાતું હોય તે અવલેાકવુ અને જે જે દૃષ્ટિએ જે જે કમામાં અનિષ્ટત્વ અવમેધાતું હાય તે નિરીક્ષવું અને પશ્ચાત્ ઈષ્ટત્વયુક્ત કાને યથાશિત આદરવાં અને અનિષ્ટમાને ત્યાગ કરવેા. ઇષ્ટાનિષ્ટ કર્માના ચારે બાજુએથી વિવેક કર્યા પશ્ચાત્ ઈશ્વકર્માની સ્વાત્મવિવેકથી કરેલી નિશ્ચયતા સત્યસુખ સમપેવા શક્તિમાન થાય છે. વિવેકપૂર્વક ાિનિષ્ટકમાના વિવેક કર્યા પશ્ચાત્ વિવેકજ્ઞાને જે જે કમ્મા કરવામાં આવે છે તેમાં પશ્ચાત્તાપપાત્રભૂત થવાના પ્રાયઃ પ્રસંગ પ્રાપ્ત થતા નથી અને પ્રાયઃ લાભાર્થે સ્વકર્મ પ્રવૃત્તિરૂપ ફરજને સમ્યક્ષણે અદા કરી શકાય છે. અમુક કાર્ય જે કરવામાટે પ્રવૃત્તિ થાય છે તે ઈષ્ટ છે વા અનિષ્ટ છે તેના પરિપૂર્ણ વિવેક કરવા જોઇએ. ઇાનિષ્ઠ કર્મના પરિપૂર્ણ વિવેક કયા વિનાની પ્રવૃત્તિ ખરેખર અન્ય પ્રવૃત્તિ વા સમ્પૂર્ચ્છિમની પ્રવૃત્તિ ગણાય છે અને એવી વિવેકવિનાની ઇાનિષ્ઠ પ્રવૃત્તિયેાથી સ્વાધિકાર કર્મથી યથાતથ્ય ફ્રજ અદા કરી શકાતી નથી અને લાકિકટષ્ટિએ આત્માની પ્રગતિ થઈ શકતી નથી અને
For Private And Personal Use Only