________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્રાપ્તિ થાય, જે જે કર્મો કરવાથી-દેશની-કુટુંબની-સમાજની-જ્ઞાતિની અને સંઘની આદિ સર્વ જીવોની ઉન્નતિ થાય અને અલ્પદોષે મહા લાભ થાય તે ઈષ્ટ કર્મો જાણવાં. જે કર્મો કરવામાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવના પરિતઃ સંગો વચ્ચે આત્મા સ્વયં મૂકાયે હોય અને તે કરવાથી સ્વાધિકારે ધર્મની સિદ્ધિ થતી હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી વર્તમાનકાલ અને ભવિષ્યમાં સ્વને અને અન્યજનેને અત્યંત લાભ થનાર હોય તે કર્મો કરવાની સર્વ પ્રકારની સાનુકુલ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે ઈષ્ટકર્મો જાણવાં. વિપત્તિકાલમાં અને શાંતિના સમયમાં જે જે કર્મો કરવાથી ધર્મ અને કર્મમાર્ગની રક્ષા થતી હોય અને તે કર્મો કરવામાં આત્મગની આહુતિપ્રદાન કરવું પડતું હોય તે ઈષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવામાં અનેક પ્રકારની વિપત્તિ વેઠયા છતાં સત્યધર્મને માર્ગ ખુલ્લે થતું હોય અને તેમાં પ્રાણનું બલિદાન કરવાને પ્રસંગ આવે તો તે ઈષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવાથી દેવગુરૂ અને ધર્મની રક્ષા થતી હોય અને અલ્પપાપદેષની સાથે મહાપુણ્ય થતું હોય તે તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી દુષ્ટના સંહારપૂર્વક ધમિમનુષ્યનું રક્ષણ થતું હેય તે તે ઈષ્ટકર્મો અવધવાં. જે જે કર્મો કરવાથી દેશનું અને પ્રજાનું રક્ષણ થતું હોય તથા વિદ્યાબલ-કૃષિવ્યાપારબલ આદિનું રક્ષણ થતું હોય તે ઈષ્ટકર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી સ્વાસ્તિત્વનું સંરક્ષણ થાય તે ઈષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવાથી લોકિકકર્મોન્નતિમાં આગળ વધી શકાય તે ઈષ્ટક અવબોધવાં–જે જે પ્રવૃત્તિ લોકિક દષ્ટિએ આમેન્નતિમાં ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી ગ્ય હોય અને જેમાં તન-મન-ધનને આત્મભોગ આપ્યાથી સ્વપરનું કલ્યાણ થતું હોય તે તે ઈષ્ટકમ્ અવધવાં. જે કર્મોને જે અધિકારી ન હોય અને તેની દષ્ટિએ તે કર્મો અનીષ્ટ જણાતાં હોય પરન્તુ સ્વાધિકારે સ્વષ્ટિએ લૈકિક વ્યવહારમાં વિવેકવડે તે ઈષ્ટ જણાતાં હોય તે તે ઈષ્ટ કર્મો અવધવાં. જે જે કર્મો જે જે કાલે જે જે દેશમાં આવશ્યક રૂપ અવધાતાં હેય અને તે ન કરવાથી લૈકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની હાનિ થતી હોય અને અને
For Private And Personal Use Only