________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
વહેશે, એમાં કઈ આશ્ચર્ય નથી, કારણ કે એ એવા પ્રકારની કુદ્રત સ્થિતિ ( નૈસગિક સ્થિતિ ) છે. લૌકિકકર્મ પ્રવૃત્તિયાના સ્વપિ‘ડમાં જેવા અનુભવ કરાય છે તેવા બ્રહ્માડમાં અનુભવ કરાય છે. જ્યાં સુધી ગૃહદશામાં સ્થિતિ છે અને જ્યાં સુધી ઉત્તરપૂર્તિ આદિની અપેક્ષા છે ત્યાં સુધી લૌકિકકર્મપ્રવૃત્તિયેામાં ગૃહીએના સ્વાર્થે કુટુંમાર્થે ત્યાગી સેવાર્થે-જ્ઞાતિ માટે-સમાજ માટે અને દેશમાટે પ્રવર્તવાના અધિકાર છે એમ અનેક દૃષ્ટિચેાથી સાપેક્ષપણે જે વખાધે છે તે કર્મપ્રવૃત્તિયાના હૈયાદેય પૂર્વક કરવા અધિકારી બને છે અને એવા ઉપયુક્તાધિકારપ્રમાણે લૈાકિક ક્રિયાઓ કરવા ચાગ્ય છે.
અવતરણ—ઉપર પ્રમાણે કા પશ્ચાત્ અધુના ઇષ્ટાનિષ્ટાદિ કર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. જોજ. इष्टेतराणि कर्माणि - लौकिकानि निबोध वै ॥ राजसं तामसं कर्म - सात्विकं त्रिविधं स्मृतम् ॥ ९ ॥ तमोरजस्सत्त्वबुद्ध्या तामसादिविभेदतः ॥
।
विज्ञाय सर्वकर्माणि - स्वाधिकारे स्थिरो भव ॥ १० ॥
શબ્દાર્થ-ઈષ્ટ અને અનિષ્ટ એવા સૈાકિક કમાના બે ભેદ છે. રાજસ-તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં કર્મે અવબાધવાં તમેા રજસત્ત્વ બુદ્ધિવર્ડ તામસાદિ વિભેદવાળાં સર્વ કાચ જાણીને સ્વાધિકારે કર્તવ્ય કર્મમાં સ્થિરથા.
ભાવાર્થ-તમેગુણ પ્રધાન બુદ્ધિથી જે જે કાર્યો કરાય તે તામસ કર્મા અવમેધવાં, રજોગુણ પ્રધાન યુદ્ધયા જે જે કર્મો કરાય તે રાજસ કમે જાણવાં અને સત્ત્વગુણ પ્રધાનબુદ્ધથા જે જે કર્યાં કરાય તે સાત્ત્વિક કર્યાં અવમેધવાં. તામસ-રાજસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં સર્વ કર્મી જાણીને હું ભળ્યાત્મન્ તું હારા સ્વાધિકારમાં સ્થિર થા. જે જે કરવાથી માનસિક-વાચિક-કાચિક અને આત્માની પ્રગતિ થાય, જે જે કર્મો કરવાથી પરિણામે દુઃખાના નાશપૂર્વક સહેજ સુખની
ક
For Private And Personal Use Only