________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ છે કે આત્મજ્ઞાન, વૈરાગ્ય અને અહિંસાદિભાવથી યુક્ત થઈ જે મનુષ્ય, લોકિક કર્મસ્વાધિકારે સદષપ્રવૃત્તિને સેવે છે તે અન્તથી તરતમયેગે નિર્લેપ રહે છે અને આમેન્નતિ કમણિના પગથીયાપર રહી અન્યના લૈકિક જીવનની પ્રગતિમાં સ્વાદર્શજીવનને સ્પષ્ટ કરે છે. લૈકિક જીવનાદિ ઉપયેગી પ્રવૃત્તિથી હીનભ્રષ્ટ મનુષ્ય કદાપિ બાહ્ય વ્યવહારીય દાસત્વભાવથી મુક્ત થઈ શકતું નથી. આજીવિકાનાં સાધનસંપન્ન રહેવું એ લૈકિકકર્મપ્રવૃત્તિમાં મુખ્ય કર્મ છે અને તેનાં જે જે વિદ્યાક્ષાત્ર બલવ્યાપારાદિક સાધનથી સંસારમાં વર્તવાની દશા છતાં નિવૃત્ત થવું એ અજ્ઞાની અર્ધદગ્ધ મનુષ્યનું લક્ષણ છે. આજીવિકાદિ માટે અન્યની યાચના કરવી એ હીનકર્મ છે અને તેવી સ્થિતિએ ગૃહસંસારમાં પડી રહી ચિન્તા શોક-વિકલ્પ–સંકલ્પ કરી દુર્ગાનના ભેગી થવું એ કોઈ પણ રીતે એગ્ય નથી. સ્વરોગ સામર્થ્યપૂર્વક આજીવિકાદિ લેકિકકર્મ પ્રવૃત્તિ વડે આજીવિકાદિ સાધનોથી જે સંપન્ન થાય છે તે ગૃહસાંસારિક બહુ ચિન્તા શોકાદિ દુર્થોનથી મુક્ત થઈ ધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તવા શક્તિમાન થાય છે અએવ ગ્રહીઓને ઉપર્યુક્ત વિવેક ગ્રાહ્ય કર્મ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયા વિના છૂટકે થતું નથી. આત્મજ્ઞાન-વૈરાગ્ય અને અહિંસાદિગુણયુક્તગૃહસ્થમનુષ્યને સાંસારિકકર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં અનેક જાતના અનુભવે આવે છે અને પશ્ચાત્ તેને સાંસારિક કર્મોમાં આનુભવિકનિર્વેદ પ્રકટે છે અને તેથી તે ત્યાગમાર્ગના એગ્ય થઈ પશ્ચાત્ ત્યાગી બની ત્યાગીનું આદર્શજીવન ગાળવા શકિતમાન થાય છે. લોકિક જીવનાદિપ્રગતિકારકકર્મપ્રવૃત્તિમાં ગૃહસ્થદશામાં લેકેને પ્રવૃત્ત થયા વિના છૂટકે નથી અને તેવી પ્રવૃત્તિ વિના તે ગૃહસંસાર ચલાવવાને શકિતમાન થઈ શકતો નથી. અતએ સ્વયેગ્ય દેશકાલ દ્રવ્યભાવાનુસારે સ્વાધિકાર કર્મપ્રવૃત્તિને વિવેકબુદ્ધિથી હેયાદેયને નિર્ણય કરી કર્મમાર્ગમાં પ્રવર્તવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. લાકિક
જીવનકાર્ય પ્રવૃત્તિ ખરેખર દેશકાલાનુસાર અભિનવપર્યાયે પરિણમતી હવાથી જે જે દેશકાલે જે જે પ્રવૃત્તિ સ્વાજિવિકાદિ માટે આજુબાજના સાનુકલ સંગોએ ગ્ય હોય તે આદરવી પડે છે. જગતમાં અનાદિકાલથી એ પ્રમાણે કર્મક્રિયા સૂત્ર વહે છે અને અનન્ત કાલપર્યન્ત
For Private And Personal Use Only