________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલમાં કઈ કઈ લૈકિક જીવનાદિ પ્રવૃત્તિ યોગ્ય છે અને ક્યારૂપે રોગ્ય થશે તેને સમ્યમ્ વિચાર કરી અજ્ઞાન્તપરંપરાને ત્યાગ કરી સ્વયેગ્ય લાકિક કર્મ ક્રિયાઓ આદરવી જોઈએ અને દઢ સંક૯૫થી તેમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ. લિકિક દેશસેવા–રાજ્યસેવા-પ્રજાસેવારાજસેવા–લકિકગુરૂસેવા–માતપિતાની સેવા-વ્યાવહારિક વિદ્યાપ્રદ
જનાઓની સેવા–ગરીબની સેવા-કુટુંબસેવા-જ્ઞાતિસેવા અને આદિ અનેક પ્રકારની સેવાના માર્ગોમાં સેવક થઈ સેવાની ક્રિયાઓ કરવામાં હેયાદે વિવેકપૂર્વક કટિબદ્ધ થવું જોઈએ. ગૃહસ્થાવાસસ્થિત મનુષ્યને લોકિક કાર્યકિયાએ કરવી પડે છે પણ તેમાં વિવેક વિના કરાતી કિયાએથી પ્રગતિમાર્ગમાં આગળ વધાય છે અથવા પ્રવૃત્તિમાર્ગમાંથી પાછળ રહેવાય છે તેનું ભાન રહેતું નથી, તેથી અને અવનતિકારક ભયંકર પરિણામ પ્રાપ્ત થાય છે. અત એવ વિવેકપૂર્વક અનેક પ્રકારની યુક્તિથી લેકિકકાર્યપ્રવૃત્તિ કે જે જે કાલમાં અને જે દેશમાં જે જે મનુષ્યના વર્ણ વ્યવસ્થાદિ જે જે અધિકારે જે જે ગ્ય અને પ્રગતિમાર્ગમાં તે કાલમાં અન્ય ક્રિયાઓથી અર્થાત પ્રવૃત્તિથી શ્રેષ્ઠ હોય તેઓને આદરવી જોઈએ. પ્રતિદિન લોકિક જીવનાદિપ્રવૃત્તિથી થતા લાભ તપાસવા અને સર્વદેશીય મનુષ્યની લૌકિક જીવનાદિપ્રવૃત્તિની સાથે સ્વજીવનાદિ લૈકિક પ્રવૃત્તિને મુકાબલે કરે અને ખામીઓ જે જે દેખાતી હોય તેઓને દૂર કરવી અને જે જે પ્રવૃત્તિમાર્ગમાં દેશકાલાનુસાર સુધારે વધારે કરવાનું હોય તે કરે પશ્ચાત તેઓનાથી થતી પ્રગતિનું પરિણામ અવેલેકવું, આ પ્રમાણે લોકિકજીવનાદિ પ્રવૃત્તિના પન્થમાં સંચરાશે તે દેશકાલાનુસાર અવનતિને ભય પ્રાપ્ત થઈ શકશે નહિ. લોકિક વ્યવહારસ્થાએ લોકિક પ્રગતિકારક કાર્યપ્રવૃત્તિને આદરવી એ લૈકિકજીવન પ્રગતિને મહામંત્ર છે અને એ મંત્ર વિના લૌકિકજીવન પ્રગતિ તંત્રયંત્રની કઈ રીતે સિદ્ધિ થઈ શકે તેમ નથી. લૌકિકજીવન પ્રગતિ મત્રતંત્ર અને યંત્રની પ્રવૃત્તિની દેશકાલાનુસાર વ્યવસ્થાઓની ચેજનાઓ આદરીને જેઓ કાર્યક્રિયાઓ કરે છે તેઓ લોકિકજીવનાદિ પ્રગતિના સંચાલક-પ્રવર્તકે-રક્ષક અને નેતાઓ બની શકે છે,
For Private And Personal Use Only