________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
કરણીયરૂપ ધારેલી હોય છે તેજ ક્રિયાઓ ખરેખર આપત્તિ વિનાના કાલમાં વિવેકતઃ અકરણીય ધારવામાં આવે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વવ્યક્તિ અને સમાજને પણ લૌકિક વ્યવહારના ઉત્સર્ગ અને અપવાદ માર્ગ લોકિક ક્રિયાઓ પૈકી પ્રત્યેક કિયા ખરેખર કર્તવ્ય અને અકર્તવ્યરૂપ છે. જે ક્રિયાઓ આદેયરૂપ છે તેજ કિયાએ અમુક દ્રવ્યાદિક સંગો પામી હેયતાને ભજે છે. લૈકિક વ્યવહારયિાઓનું અમુક દ્રવ્ય ક્ષેત્રકાલભાવે વિવેકવડે કર્તવ્ય અને અકર્તવ્યરૂપ જ્ઞાન જેમ જેમ સર્વ બાબતમાં વધતું જાય છે છે તેમ તેમ મનુષ્ય સર્વ લોકિકકિયાઓના કર્તવ્યાકર્તવ્યજ્ઞાનને આચાર્ય બનતું જાય છે. લકિક જે જે આવશ્યક ક્રિયાઓ છે તેનું વિવેકવડે સમ્યજ્ઞાન થાય છે. જો રામો નિધિ વિવેક એ દશમે. નિધિ છે. વિવેક વિનાને મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞાગે થતી નૈસગિક ક્રિયાઓના કરતાં કનિષક્રિયાઓ કરનાર અવબોધ. આવશ્યક લૈકિકકર્મની વચ્ચમાં રહેલે મનુષ્ય વિવેકવડે આવશ્યક લૈકિકક્રિયાઓ કરે છતે પણ બંધાતું નથી અત એવ હેયાદેવનું સમ્મસ્વરૂપ અવબોધકવિવેકની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. જે જે ક્રિયાઓ અમુક સંગેમાં કરવાની હોય તેઓને હેય અને આદેય દષ્ટિથી વિવેક કરવાથી કર્મગના સમ્યગમાર્ગમાં ગમન કરતાં અનેક જાતની ખલનાઓ થતી નથી, મનુષ્ય વિવેકવિના કેચિત્ કાર્યોને અપ્રસંગે કરીને તેમાં તનમનધન વગેરે શક્તિને દરૂપગ કરે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વમાટે વા સમાજ માટે જે પ્રવૃત્તિ આદરવાની આવશ્યકતા ન હોય અને તે કિયાથી કઈ પણ જાતના લાભને સ્થાને બહુ હાનિ અવધાતી હોય તેવી કિયાઓને કરવાથી મનુષ્ય વાસ્તવિક લોકિકજીવનાદિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે અત એવ જે જે કંઈ કરવું તે હેયાદેયના સભ્ય વિવેકપૂર્વક કરવું એજ મનુષ્યને ઉચિત છે. મનુષ્ય જીદગીને એક ક્ષણયણ પરાર્ધમહોર કરતાં ઉત્તમ છે તેથી બાહ્યાજીવિકાદિ સાધને માટે અને વ્યાવહારિક પ્રગતિ માટે જે જે લૌકિકકિયાએ હોય તેને વિવેકજ્ઞાનપૂર્વક નિર્ણય કરી સ્વાગ્યક્રિયા કરવી એ આવશ્યકલૈકિક કર્તવ્ય છે. કર
For Private And Personal Use Only