________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ફોજ. स्वस्वकर्मविभेदेन लौकिकाः स्युर्महीतले हेयादेयविवेकेन कर्तव्या लौकिकाः क्रियाः ८ શબ્દાર્થ-સ્વસ્વકર્મ વિભેદે લાકિક સર્વ પ્રકારની ક્રિયાઓ હોય છે તે હૈય અને આક્રેયના વિવેકવડે લૈાકિક ક્રિયાઓ કરવા ચૈાગ્ય છે. વિવેચન—જે જે મનુષ્યાનું વર્ણ કર્માનુસારે જે જે કર્મ સ્વકર્તવ્યભૂત ગણાય છે અથવા જે જે મનુષ્યા પરિતઃ જીવનાદિ સંચાગાની પરિસ્થિ તિએ અદ્ધ થઈને જે જે ક્રિયાઓને સ્વયેાગ્ય ગણે છે-જે જે કર્મને લૈાકિક દષ્ટિએ સ્વાગ્ય કરણીયભૂત માને છેતે તે કમા અને ક્રિયાએ સ્વયેગ્ય ગ્ય ગણાય છે અને તેથી તે કાને લૈકિક દૃષ્ટિએ સ્વસ્વકર્મ તરીકે અવમેધવાં. પરસ્પર સ્વસ્વકર્મા મનુષ્યેાને ભેદ હાય છે તેથી સ્વસ્વકર્મના ભેદવડે લાકિક ક્રિયાએ કરવાની હોય છે એમ વિદિત કર્યું છે. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી હેય અને આદેયના વિવેકપૂર્વક લૈકિક ક્રિયાઓ કરવા ચેાગ્ય છે. હૈયાફ્રેયના વિવેક વિનાની ક્રિયાઓથી યથાર્થ ફૂલની સિદ્ધિ થતી નથી. અમુક ક્રિયાએ મારે કરવા ચાગ્ય છે વા ત્યાગ કરવા ચાગ્ય છે તેના પરિપૂર્ણ વિવેક કર્યા વિના જેએ અધિકારાદિની અનભિન્નતાએ પ્રવૃત્તિ કરે છે તેએ અન્તે કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે. અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે ક્રિયાઓ કરવા ચેાગ્ય છે તેજ ક્રિયાએ અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવથી કરવા ચેાગ્ય થતી નથી. ઐત્સગિકમાર્ગે જે ક્રિયાઓ કરવા ચેાગ્ય થાય છે તેજ ક્રિયા અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવયેાગે આપવાદિકમાર્ગે અકરવા ચેાગ્ય થાય છે. આપત્તિકાલે અમુક ક્ષેત્રાશ્રિત મનુષ્યને જે ક્રિયાએ પૂર્વે અકરવા ચેાગ્ય લાગે છે તેજ ક્રિયાઓ કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર મનુષ્યાને આપત્તિકાલમાં-દુભિક્ષકાલમાં આ જીવિકાદિકાયામાટે પૂર્વે અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે ક્રિયાએ વિવેકવડે અકરણીય ધારેલી હાય છે તેજ ક્રિયાએ ખરેખર તે સમયે વિવેકવડે કરવી પડે છે અને તેમજ દુભિક્ષાદ્ઘિ આપત્તિકાલમાં મનુષ્યાને અમુક દ્રવ્યાદિકયેાગે વિવેકતઃ જે જે કાચાની ક્રિયા
For Private And Personal Use Only