________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિમાં લૌકિકકર્મપ્રવૃત્તિમાં શુભાશુભભાવની કલ્પનારહિત પ્રવૃત્તિ કરીને અને કર્મપ્રવૃત્તિફલની આકાંક્ષાને ત્યાગ કરીને ફક્ત અમુક ગૃહસ્થદશાએ અમુક કાર્યપ્રવૃત્તિ કરવી એ સ્વફર છે એટલું માનીને પ્રવૃત્તિ કરે છે તેથી તે શુભાશુભ પરિણામથી લેપાયાવિના નિર્લેપ રહીને આત્મોન્નતિના ઉચ્ચશિખર પર આરોહતા જાય છે. બાલજી લોકિકકર્મપ્રવૃત્તિમાં અન્તરથી શુભાશુભભાવ કપીને શુભાશુભ પરિણામથી બંધાય છે અને તેથી તેઓ નિર્લપકમગની દશાને અધિકાર અનુભવી શકતા નથી અને ઉલટા શુભાશુભ પરિણામે લૈકિક આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિમાં બંધાઈને સ્વસમાગમમાં આવનાર અન્ય મનુષ્યને પણ તેવા બંધનમાં નાખી શુભાશુભગતિને પ્રાપ્ત કરે છે. ઉપર્યુક્ત શ્લેકનું વિવેચન કરતાં પ્રાસંગિક અન્ય વિચારેને પણ દર્શાવ્યા. લૌકિક ક્રિયાઓમાં શુભાશુભત્વ દર્શાવ્યું તે શુભાશુભ વ્યવહારદષ્ટિએ અને શુભાશુભાધ્યવસાયષ્ટિએ અવબોધવું. ઔપચારિક શુભાશુભકિયાઓનું નિશ્ચયિકદષ્ટિએ શુભાશુભત્વ પણ ઉપચારતા અવબોધવું. ઔપચારિક શુભાશુભકિયાઓનું દેશકાલ અને અધિકારિપરત્વે ગ્યત્વ અને અગ્યત્વ પણ નૈશ્ચયિક દષ્ટિતઃ ઉપચારરૂપ જાણવું અને વ્યવહારદષ્ટિએ શુભાશુભત્વ ઉપર્યુક્તભાવે અવધવું. લોકિકકિયાઓ અર્થાત્ પ્રવૃત્તિમાં શુભાશુભત્વને તરતમયેગ અવબેધ. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવભેદે અધિકારીની ભિન્ન ભિન્ન અવસ્થાએ યેગ્યકિયાએ તે અયોગ્યતાને ભજે છે અને અગ્યકિયાઓ તે ચોગ્યતાને ભજે છે. બાલ્યાવસ્થામાં કેટલીક ક્રિયાઓ કરવી ગ્ય હોય છે તેજ કિયાઓ પૈકી કેટલીક યુવાવસ્થાગે અગ્યતા અને અકરયતાને ભજે છે. બાલ્યાવસ્થામાં જે ક્રિયાઓ કરવી પ્રશસ્ય અને રૂચિકાર લાગે છે તે જ ક્રિયાઓ વૃદ્ધાવસ્થામાં અપ્રશસ્ય લાગે છે ઈત્યાદિ સર્વ પ્રકારે દષ્ટાંતે પૂર્વક અવધવું.
અવતરણ–પૂર્વોક્તક્રિયાઓને સ્વસ્વકર્મવિભેદે કરવાનું પ્રતિપાદન કરવામાં આવે છે.
For Private And Personal Use Only