________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૭ પડતી થાય છે માટે પ્રાણાતે પણ ચિતકર્મને ત્યાગ ન કરવા જોઈએ.
ચિતવ્યાવહારિકક અને ધાર્મિકકર્મો કરીને ગૃહસ્થ સ્વફરજને અદા કરી શકે છે. સ્વકર્તવ્ય કાર્યોને અનાસક્તિથી કરનારા મનુષ્ય કર્મયોગી બને છે. રવાધિકારથી ભિન્ન અને વાત્મશક્તિથી ભિન્ન એવાં કર્મોને ન કરવાં જોઈએ. ગૃહસ્થાઓ અને સાધુઓએ રવાધિકારશક્તિથી ભિન્ન કર્મો કરવાં ન જોઈએ. કારણ કે તેથી તેઓને અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે. સ્વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કેમ, સંધ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમાં ભાગ આપી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સાધકબાધકકર્મ જાણીને ગૃહસ્થોએ અને સાધુઓએ ચિતકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક કર્મો અમુકાપેક્ષાએ બાધકરૂપ થઈ જાય છે અને બાધકકર્મો છે તે અમુકાપેક્ષાએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે. જ્ઞાનીઓને આસવનાં કારણે કે જે બાધકરૂપે છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સંવરના હેતુઓ છે તે અજ્ઞાનીઓને બાધકરૂપે પરિણમે છે, તદ્વત્ અત્રે જાણવું. ચિતસાધકકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક અને બાધકકર્મોનું જ્ઞાન કરવામાં અર્જુન જેવા વીરે શંકાસ્પદ થાય છે તે અન્યનું શું કહેવું? ચિતસાધકકર્મો પણ ક્ષેત્રકાલાતર પામીને બાધકરૂપે પરિણમે છે, માટે સાધકબાધક કર્મનું જ્ઞાન કરીને જ્ઞાનકર્મયેગી બનવું એ કંઈ બાળકને ખેલ નથી. ધર્મની વૃદ્ધિમાં સાધકબાધકકર્મનું વિશાલદષ્ટિથી જ્ઞાન કરીને પ્રવર્તવાથી ધર્મની વૃદ્ધિ કરી શકાય છે. જેનેની સંખ્યાની હાનિ થઈ તેમાં સાધક બાધક જ્ઞાનની ન્યૂનતા જ કારણભૂત છે. આર્યાવર્તમનુષ્યએ સમષ્ટિ દષ્ટિએ સાધકબાધકકર્મોનું જ્ઞાન કરીને રાજકીય પ્રવૃત્તિ સેવી હતી તે તેઓની પતિવદશા થાત નહિ. કમગીએ દરેક જમાનામાં ઉપર્યુક્ત વિચારેવડે પૂર્ણજ્ઞાની હોય છે તેથી તેઓ પ્રમાદી બનતા નથી અને કોઈ પણ પ્રકારની અવનતિ પ્રાપ્ત કરી શકતા નથી, આંગ્લ વાસીજનેએ કેટલાક સંકાથી અદ્યપર્યત ઉપર્યુક્ત વિચારોથી કર્તવ્ય. વ્યાવહારિકકર્મોની પ્રવૃત્તિ કરી છે તેથી તેઓ સર્વ પ્રકારે ન્નતિમાં આગળ વધ્યા છે તે પ્રમાણે આ જે પ્રવૃત્તિ કરશે તે તેઓ પુનઃ
For Private And Personal Use Only