________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૬ અને જેઓ આપદ્ધર્મને સેવે છે તેઓ ધર્મ કરે છે. જેનકેમમાં વિદ્યાબલ, ક્ષાત્રબલ, વિશ્વકર્મગુણબલ અને શુદ્રબલ આદિ અનેક બલની જરૂર છે અને અને તે આપદ્ધર્મકર્મના વિચારને અને આચારેને સેવ્યા વિના પ્રાપ્ત થાય તેમ નથી. માટે સર્વ પ્રકારના ધને જાણનાર ધર્મકમગીઓએ આ પધમકમને સેવી જૈન ધમ ઉદ્ધાર કરવા જોઈએ. આપદુદ્વારક શાસ્ત્રા, આપદુદ્ધારક કર્મ વગેરેને જેઓ આપત્તિકાલમાં સ્વીકારતા નથી, તેઓને અતે નાશ થયા વિના રહેતું નથી. ઉત્સર્ગની સાથે સદા અપવાદધમ હોય છે એમ સર્વજ્ઞાપરમાત્મા જણાવે છે. સાધુઓને અને ગૃહસ્થાને ઉત્સર્ગ ધર્મમાર્ગે ચાલવાનાં શાસ્ત્રને જેઓ આપવાદિકધમકર્મો કે જે વર્તમાનમાં સેવવા લાયક છે તેઓને નિષેધ કરે છે તેઓ ધર્મના નાશકારક રાક્ષસ જેવા અવધવા. સાધુઓએ અને ગૃહસ્થાએ ધર્મપત્તિ પ્રસંગે આ પદદ્વારકે આપદ્ધર્મ સેવ જેઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલ, ભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક કર્તવ્યધર્મના નાશકારક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચયથી વ્યવહારથી, ઉસર્ગથી અને અપવાદથી ધર્મકર્મનું સ્વરૂપ અવધીને તે કરવું જોઈએ. અને દષ્ટિવડે કર્તવ્યધર્મકર્મનું સ્વરૂપ વિચારવું જોઈએ. પરસ્પર સાપેક્ષ અનેકષ્ટિવડે જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે કરવાથી સ્વાત્માને, સંઘને, સમાજને, દેશને વિશેષલાભ થાય તે કરવું જોઈએ. લેહવણિકની પિઠે અમુક મલ્યું તે ત્યાગવું નહીં, એમ કદાગ્રહ ન કરે જોઈએ. વિશ્વમાં સર્વ ધર્મ જાણવા
ગ્ય છે પરંતુ કરવામાં તે જે કર્મચિત હોય તે કરવું જોઈએ. સધર્મોનું અને અસધર્મોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનું થતું નથી. એકને એક ધર્મ અપેક્ષાએ આદેય છે અને અનાદેય છે. એકને એક ધર્મ વસ્તુતઃ અપેક્ષાએ સધર્મ છે અને તે અપેક્ષાએ અસધર્મ છે. જે અપેક્ષાએ સત્યધર્મ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે. વ્યવહારદષ્ટિએ સર્વધર્મો પિકી વગ્ય જે કર્તવ્યધર્મો હોય તેઓનું સેવન કરવું જોઈએ. ચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સંઘની, સમાજની, દેશની અને છેવટે વિશ્વની
For Private And Personal Use Only