________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ એકદષ્ટિથી ઘેરાઈને છેવટે વાસ્તિત્વને નાશ કરી શકશે. શાસનદેવતાઓ તેઓને જાગ્રકરે. આપદુદ્વારકધર્મકર્મયેગીએ તે તે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે ઉત્પન્ન થાય છે અને તેઓ આપવાદિકધર્મકર્મોને સેવી પુનઃપૂર્વની સ્થિતિમાં ધર્મને લાવી શકે છે. ઉત્સર્ગ અને અપવાદ સહિત દરેક ધર્મકર્મ હોય છે. સાધુઓએ અને ગૃહસ્થાએ આપવાદિક ધર્મકર્મો સેવવામાં ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મ નાશનું પાપ પિતે ન વહોરી લેવું જોઈએ. આપદુદ્વારકધર્મકર્મયોગીઓને આપવાદિકધર્માચારે ધર્મકર્મો સેવતાં તે સમયના રૂઢિમાર્ગમાં એકાન્તદષ્ટિ ધારણ કરીને ગાડરીયાપ્રવાહ પ્રમાણે વર્તનારા મનુષ્ય તરફથી જે જે હુમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે. ઉત્સર્ગમાર્ગથી ભિન્ન એવાં સદેષ આપદુદ્વારકધર્મોને ધર્મકર્મયેગીએ સેવે છે અને તેઓ ધર્મને પુનરૂદ્વાર કરે છે, દરેક ધર્મના ઇતિહાસ તપાસે. પ્રાચીન રાજ્યનૈતિક ઇતિહાસે તપાસે. તેમાં આપત્તિકાલે વર્તવાના માર્ગો જુદા જુદા પ્રકારના દેખાશે. એક વખત ગ્રીસની રાજધાની એથેન્સમાં સર્વ લેકે ક્ષત્રિયે બન્યા હતા. તે દેશની પડતીની સાથે ક્ષાત્રકમ
ગીઓને નાશ થયો તેની સાથે વિદ્વાને, વ્યાપારીઓ અને ને નાશ થયે. તે દેશની પુનઃ પ્રગતિમાં પશ્ચાત્ આપદ્ધર્મ સેવીને ચારે પ્રકારના મનુષ્ય બનાવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી. હાલમાં જર્મની વગેરે દેશમાં લાખપુરૂષેના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સળવર્ષની ઉમરે લગ્ન તથા એક પુરૂષને અનેકપત્નીઓ કરવાને આપદ્ધર્મ સેવવાને પ્રસંગ આવી પહોંચે છે. ઈગ્લાંડ, મન્સ, જર્મની વગેરે દેશેના મનુષ્ય જે એગ્ય આપદ્ધર્મકર્મોને સેવશે તે તે પુનઃ પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કામમાં પ્રત્યર્થે આપત્કાલે વિચારમાં અને કર્મમાં સુધારા વધારાનાં પરિવર્તન થતાં નથી, તે કેમ મૃત્યુ શરણભૂત થઈ જાય છે. દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેને આપત્તિકાલે આપદ્ધર્મ સેવ જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદ્ધર્મને સેવતા નથી તેઓ પાપી ઠરે છે
૧૧૮
For Private And Personal Use Only