________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના,
શાભનના દાદાનું નામ દેવર્ષિ
4
હતુ, જેએ મ્હોટા
♦
દાની અને પતિ તથા જાતથી બ્રાહ્મણ હતા. શાભનનું ગ્રહસ્થ તેમના પુત્ર ‘ સદેવ’ થયા, તે વિદ્વાન્ કુટુંબ કલાપ્રિય અને મહાકવિ હતા. સર્વ દેવ શેાભનમુનિના પિતા થતા હતા. મહાકિવ ‘ધનપાલ’ શેાલનના મ્હોટા ભાઇ હતા. તેમની ‘સુંદરી ’ નામના એક બહેન હતી કે જેને માટે કવિ ધનપાળે વિક્રમ સ૦ ૧૦૨૯માં ‘Tહઝ્ઝીનામમાગ ” ( કેાશ )ર બનાવી છે એમ તે ગ્રંથની પ્રશસ્તિથી જણાય છે. તેનુ કુટુબ લાંબાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતુ.
,
શાભનના દાદા પહેલાં • સાંકાશ્ય ” નગરના હતા, આ નગર પૂર્વ દેશમાં છે અત્યારે ફરુકાબાદ જિલ્લામાં ‘કિસ ’ નામના ગામથી તે પ્રસિદ્ધ છે. સર્વદેવ વ્યવસાય આજીવિકા માટે માલવાની રાજધાની ઉજ્જયિની ( ઉજ્જૈન )માં આવી રહ્યા હતા. પાછલના સમયમાં જ્યારે ભાજે ધારા ( ધાર )માં સ્થિરતા કરવા માંડી ત્યારે તે ધારમાં રહેવા આવ્યા.
શાભનમુનિની પ્રસ્તુત કૃતિ બહુ જુની છે. જેને અને વૈકામાં ચમદિ શબ્દાલંકારથી છલકાતી રો।ભનસ્તુતિ આટલી જૂની કૃતિએ બહુ જ ઓછી મળે છે. ચતુર્વિ’તિકાની શાભન સ્તુતિની અસર તે પછીના ઘણા કિવે ટીકાઓ. વિદ્યાના ઉપર થઈછે. મહાકિવ વાગભટ, અમર१ अलब्धदेवर्षिरिति प्रसिद्धि यो दानवर्धित्वविभूषिताऽपि ... । તિલકમાંજરી બ્લેક ૫૧-૫૨.
૨ અત્યારસુધી મળતા પ્રાકૃતકાષામાં આ જૂનામાં જૂનો પ્રાકૃતકાષ છે. ૐ જુએ ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાટરલી ઇસ્વીસન ૧૯૨૯ પેજ ૧૪૨. ‘ સિદ્ધહેમચંદ્રાવ્વાનુરાાસનની લઘુત્તિ ’ માં એક ઠેકાણે લખ્યું છે કે साङ्काश्यत्रेभ्यः पाटलिपुत्रका आढ्यतराः ( ૭–૩-૬ ) નિજસપાદિત આવૃત્તિના પ૬૧ પેજમાં ) આનાથી સ્પષ્ટ જણાય છે કે સાંકાશ્ય જો કે પટનાથી ઉતરતુ પણ સમૃદ્ધ નગર હતુ, તથા મધ્યદેશમાં પ્રસિદ્ધ હતું.
06
23
For Private And Personal Use Only