________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) જિનસમૂહની સ્તુતિ– લોકાર્થ–સ્કુરણયમાન (ધર્મ) ધ્વજ, (ધર્મ) ચક (દેવ) દુંદુભિ, અનેક (દેવોએ રચેલાં સુવર્ણ ) કમલ, ચંદ્ર જેવી કાંતિવાલા ચામર, વિસ્તાર પામતા ( રત્ન, સુવર્ણ અને રૂપાના ) ત્રણ કિલ્લાઓ, તેમજ ઉત્તમ તથા ( પુષ, પત્ર અને ફલના ભારથી ) નમન કરતા અશોક (વૃક્ષ) અને પૃથ્વીને વિષે ઉત્સવ રૂપ છે શોભા જેની એવાં ત્રણ છત્રોની કાંતિવડે અમૂલ્ય એવું, તેમજ નષ્ટ થયા છે શત્રુઓ જેના એવા (મુનિઓ ) વડે અત્યંત શોભાયમાન, ( તેમજ સંતાપ, ગર્વ અને શેકથી રહિત છે ભૂમિ જેની એવું ) તથા કીર્તિ વડે સુશોભિત એવાં ( હાથી ઘોડા આદિ ) વાહનોને સેવનારા રાજાઓને (ભૂત, પ્રેત અને પિશાચાને, નાગ (દેવ) ને તેમજ જ્યોતિષ્ક દેવોને યોગ્ય એવું જે ( જિન પંકિતનું ) સમવસરણ આલોકમાં વારંવાર શોભતું હતું, તે જિનેશ્વરેનો સમુદાય કે જે સંસારરૂપી સાગરમાં સંબ્રાંત થયેલા ભવ્ય (જીવની ) પંક્તિવડે અત્યંત સેવિત છે. તેમજ જે સર્વથી ઉત્કૃષ્ટ છે, જેના શત્રુઓ નષ્ટ થયેલા છે, તથા જે સંતાપ, અભિમાન અને શાકથી લેવાયેલ નથી, અને જે જ્ઞાન અને દર્શન આપનાર છે, તે તીર્થકરને સમૂહ ભક્તજનોના મનેવાંછિતને પૂર્ણ કરે છે ૯૪ છે
श्रीभारत्यै प्रार्थना परमततिमिरोग्रभानुप्रभा भूरिभङ्गैर्गभीरा
भृशं विश्ववर्य निकाय्ये वितीर्यात्तराम् । अहति मतिमते हि ते शस्यमानस्य वासं
सदाऽतन्वतीतापदानन्दधानस्य सामानिनः ॥ जननमृतितरङ्गनिष्पारसंसारनीराकरान्त
For Private And Personal Use Only