________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ વિનતીથી શેલનમુનિનું ધારામાં આવવુ.
,
6
?
થઇ બેસી રહે. તેમનામાં હિમ્મત હતી, શાસનની દાઝ હતી અને ગમે તેવાને સમજાવવાની વિદ્વત્તા પણ હતી તેથી માળવામાં જઈ બગડેલી સ્થિતિને સુધારવાની પોતાની ઇચ્છા શાસનમુનિએ ગુરુ આગળ કહી ખતાવી. ગુરુએ તેમને હરેક રીતે ચેાગ્ય સમજી ત્યાં જઇ સુધારા કરવા આજ્ઞા આપી. મસ, પછી શું ! • છું વેચોવવિ ભાવતું હતું ને વઘે કહ્યું ” જેવુ થયું. ગુરુની આશિષ મેળવી કેટલાક સાધુઓને સાથે લઇ શાલનમુનિએ ધારા ભણી વિહાર લખાવ્યેા. ઉગ્ર વિહાર કરી ઘેાડી મુદ્દતમાં તે ધારાનગરીમાં પ્રવેશ કરતા દેખાયા. લેાકેા તેમને અનિમેષ દૃષ્ટિએ ચકિત થઇ જોતા હતા. ‘અરે ! આ જૈન સાધુએ અહીં કયાંથી ? શા માટે આવ્યા ? હમણાં રાજપુરૂષા પકડશે. રાજા ગુસ્સે થઈને કાણ જાણે શુ કરશે. ’ આમ જ્યાં ત્યાં લેકે આપસમાં અનેક પ્રકારની વાતા કરતા દેખાતા હતા. જૈન ધર્મના દ્વેષી કેટલાક લેાકાને ઇર્ષ્યા થવા લાગી જ્યારે જૈને આનંદથી ઉભરાવા લાગ્યા.
>
પ્રવેશ કરતી જ વખતે રાજવાડામાં જતા કવિ ધનપાલ રસ્તામાં મન્યે. જૈન સાધુઓને જોઇ તેમનું ઉપહાસ કરવા એક વાકય તેણે કહ્યું:- શટ્મ ્ન્ત ! મ ્ન્ત! નમસ્તે ! ' અર્થાત:-ગધેડા જેવા દાંતવાળા હે ભગવન્ તમને નમસ્કાર થાએ. ઘણા વષે વીતી જવાથી શે।ભનમુનિને તે પેાતાના ભાઇ તરીકે ઓળખી શકયા નહિ, પણ શે।ભનમુનિએ તે ધનપાલને ઓળખી લીધા હતા. તેથી ઉપહાસવાળા વાકયને અનુકૂળ ચમત્કારયુકત ઉપહાસવાળા શેભનમુનિ બેલ્યા કે:- વિવૃત્રનાય ! યસ્ય ! સુઅંતે?’ અર્થાત્–વાંદરાના વૃષણુ ( અડકાશ ) જેવા મુખવાળા હું મિત્ર ! તુ સુખમાં તે છેના? પેાતાના કરતાં વધુ ચમત્કારવાળુ શેલનનું વાકય સાંભળી ધનપાળ ચમકયેા ને ઝાંખેા પડી એલ્યે કે, ‘હું તમારી વાકય ચતુરાઇથી પરાસ્ત થયા છું. આપ કાણુ છે ? કચાંથી આવા છે ? અને કાના મેમાન છે ? ' શેશભને ‹ અમે તમારા જ મેમાન છીએ ' એમ કહી ધનપાળને વધારે સુઝવણમાં નાખ્યા. શેાલનમુનિની વિદ્વત્તાથી આકર્ષાઈ પાતાના
?
>
For Private And Personal Use Only