________________
Shri Mahavir Jain Aradhana Kendra
"
www.kobatirth.org
( १०५ )
""
अभूत्-आसीत् । भू' सत्तायामिति धातोरद्यतन्यां लुङि प्रथम पुरुषैकवचनं कर्त्तरि । ' तस्मै ' तथाविधाय । ' अमितशमितमोहायामितापाय ' अमितः - अपरिमितः, शमितः - शमं नीतः । मोहस्य - मोहनीयस्य । आयामी - दीर्घः तापः - दवथुः येन स तस्मै । 6 अक्षपाशायमितशमितमोहाय ' अक्षपाशैः - अक्षाण्येव पाशा इति कर्मधारयस्तैःइन्द्रियरज्जुभिरयमिताः, यमिता न भवन्तीत्ययमिता इति प्रसह्यप्रतिषेधोऽयम्, “पर्युदासः सदृग्राही, प्रसह्यस्तु निषेधकृदिति " हरिकारिकायाम् । अबद्धा ये शमिनो मुनयस्तेषां तमोऽज्ञानं हन्ति तस्मै I ' श्री कुन्थुनाथाय श्री कुन्थुनाम्ने जिनवराय, कौ पृथिव्यां स्थितिरस्त्यस्येति पृषोदरादित्वात्साधुः । " क्षोणिः क्षितिः क्षमाऽनन्ता, ज्याकुर्वसुमती मही " इति हैमः | 'मम' मत्सम्बन्धी |
।
"
,
,
( नमः - नमस्कारः । भवतु अस्तु ॥ ६५ ॥
१४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુંથુનાથને નમન——
શ્લેાકા—જે મનેાહર એવા કુંથુનાથ સમસ્ત ભરતક્ષેત્રના સ્વામી અર્થાત્ ચક્રવત્તી હાવા છતાં અનેક કલેશેાને દૂર કરનારા તીર્થંકર પણ થયા, તે શ્રી કુંથુનાથ કે જેમણે અપાર મેાહના વિસ્તાર પામેલા સતાપને નાશ કર્યા છે, તેમજ જેએ ઇંદ્રિયરૂપી રન્તુ (દોરડા ) વડે નહિં બંધાયેલા અને એજ કારણુથી ઉપશમયુક્ત એવા જનેાના અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરનારા છે, તે કુંથુનાથને વારવાર નમન હેા ! ૬૫ ॥ આ શ્લોક તથા આ પછીના ત્રણ શ્લેાકેામાં માલિનીવૃત્ત છે. ૫
For Private And Personal Use Only
-