________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १०४)
બ્રહ્મયક્ષની સ્તુતિલેમર્થ–ઉપશમયુક્ત એવા કેઈક મુનિવરનું નિરંતર દર્શન કરવાથી અજ્ઞાનતાને તજી દઈને ત્યાગ કર્યો છે કોધ જેમણે એવા મુમુક્ષુ-સાધુપુરૂષોની શ્રેણિને અભીષ્ટ એવા હિતને જે યક્ષ ધારણ કરતો હતો તે શાભનીય અને હાનિ રહિત એવાં દંડ છત્ર અને કમંડલુને ધારણ કરનાર તેમજ ઉપશમયુક્ત, પ્રભુ–સ્વામી, તથા મેતીઓની જપમાલા જેણે ધારણ કરી છે અને તપાવેલા સુવર્ણના પિંડ સમાન પીળી અને લાલ કાંતિવાળે બ્રહ્મશાંતિ (નામને યક્ષ) હે ભો! તમને ક્ષણમાત્રમાં (શાશ્વત) સુખ આપે છે ૬૪ છે
१७ श्री कुन्थुनाथजिनस्तुतयः ।
अथ श्रीकुन्थुनाथाय-नमस्कृतिः । भवतु मम नमः श्रीकुन्थुनाथाय तस्मा___ यमितशमितमोहायामितापाय हृद्यः। सकलभरतभर्ताऽभूजिनोऽप्यक्षपाशा
यमितशमितमोहा यामितापायहृद्यः ॥ ६५ ।। भवविति- यः ' जिनेन्द्रः। 'हृद्यः ' हृदयहारी। 'सकलभरतभर्ता' सकलस्य-पट्खण्डलक्षणस्य भरतस्य भर्ती-अधिपतिश्चक्रवर्ती । “ भर्त्ता स्वामिनि विष्णौ च, धारके श्रेष्ठिनि नृपे। इति शब्दसिन्धुः । ' अमितापायहृत् ' । अमिताश्वते अपायाश्च क्लेशास्तान हरतीत्यमितापायहृत् । । जिनः ' ' अपि' अपिः समुचयार्थे, यद्वाऽपिशब्दोऽत्र यः सकलभरतभा स कथं जिनःस्यादिति विरोधद्योतकः चक्रवर्ती भूत्वा जिनो जातः वीतरागोऽपि “ अपिः सन्देहप्रश्ने च, संभावनाऽवधारणे। कामचाराऽनुज्ञाऽल्पे, निश्चयेऽशक्य उद्यमे ॥ १ ॥ समुच्चये च निन्दायां ” इति शब्दसिन्धुः ।
For Private And Personal Use Only