________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દટાયેલું ધન મળ્યું,
વિદ્વાન અને ધનાઢ્યોથી તે નગરી શૈાભી રહી હતી. વિદ્યાના સુગંધી વાતાવરણુથી મ્હેકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતાને ત્યાં ગર્વ ઉતરી જતા હતા. સારા વિદ્વાન કવિઓને લાખાનાં ઇનામ અને માટી ઇજ્જત એનાયત કરવામાં આવતી હતી. સરસ્વતી અને લક્ષ્મી મન્નેના ત્યાં સાથે વાસ હતેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા ‘ લેાજ ’ કેવળ ચેાગ્ય રાજાજ નહિ પણ, એક અઠંગ વિદ્વાન્ અને રસિક કવિ પણ હતા. સાચા વિદ્વાનેાના પાષક અને અનુમેાદક હતા; તેથી આ સર્વદેવ મહાન્ પંડિતે આ નગરીમાં પેાતાનું નિવાસસ્થાન બનાવ્યું. આવા વિદ્યાવ્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના ખન્ને પુત્રાને પણ વધારે અનુભવ મેળવવાના અવસર મળી આવ્યા. ધનપાળ અને શાલનને પિતા પાસેથી પરપરા પ્રાપ્ત વિદ્યા તા મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુદા જુદા પડિતાના સમાગમથી તે વિદ્યામાં ઘણા સારા વધારા થયા. ધીમે ધીમે આ બન્ને ભાઇઆએ પેાતાની પ્રતિભાથી ધારાના પિડતા અને ભાજરાજાના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું, અને તેએ બન્ને આખા ય માલવાના પડતામાં પંકાવા લાગ્યા.
દટાયેલું ધન મળ્યું.
વિદ્વાનેા માટે ઘણે ભાગે હુ ંમેશાં બને છે તેમ સદેવ પંડિત ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન ન હતાં. તેના પિતાએ ઘરમાં પુષ્કળ ધન દાટ્યું હતું, પરન્તુ તે કયે સ્થળે દાટવુ છે ? તેની ખબર સર્વ દેવને હતી નહિ. તે પેાતાના ઘરમાં દટાયેલું ધન મેળવવા ચાહતા હતા. એક દિવસે તપસ્તેજ અને વિદ્વત્તાથી શેાલતા ‘ શ્રીમહેન્દ્રસૂરિ ' ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યની વાત રાજા પ્રજા અને પપડતામાં ફેલાઇ. વદેવે આ આચાય ના સમાગમ કર્યો. આચાર્ય ઉપર તેને પ્રેમ અને વિશ્વાસ વધતા ગયા. આચાય આગળ પેાતાની ગરીબાઈની વાત કરી. પેાતાના ઘરમાં ઘટાએલ ધનને બતાવવા સાગ્રહ વિનંતિ કરી. ૧ પ્રબંધચિંતામણિમાં વધમાનસૂરિ આવ્યાનું લખ્યુ છે. તેની આલેાચના આગળ કરીશું.
,
For Private And Personal Use Only