________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાવના..
શાભન મુનિનું જીવન એ ભિન્ન ભિન્ન પ્રકારના સંસ્કારાથી ઘડાયું છે. જન્મથી તેમનામાં વૈદિક શાલનના પૂર્વ જે સંસ્કારા પોષાયા છે અને દીક્ષા અને તેનું પ્રાર:- પછીથી જૈન સ`સ્કારાએ તેમાં અપૂર્વ ભિક જીવન. સુધારા કરી નવું તેજ ઉત્પન્ન કર્યુ. છે. જન્મથી તેએ વૈદિક બ્રાહ્મણ હતા વિગેરે જાણવા સહુ પહેલાં આપણે તેમના ભાઈ ધનપાળની કૃતિ તિલકસ જરી ’ તરફ્ નજર નાંખીશું. મહાકવિ ધનપાળ
6
પેાતાના પરિચયo આપતાં તેમાં લખે છે:—
સય્યદેશ કે જેને આજકાલ સયુક્ત પ્રાંત ( યુ. પી. ) કહેવામાં આવે છે, તેમાં આવેલા ‘ સાંકાશ્ય ’ નગરના રહેવાસી • દેવર્ષિ ’ બ્રાહ્મણ હતા. તેના પુત્ર • સવ દેવ ’ થયા, જે શાસ્ત્રકળા અને ગ્રંથ રચવામાં નિપુણ હતા. આ સર્વ દેવને બે પુત્ર થયા, મોટા ‘ ધનપાળ ’ અને નાના ‘ શાલન ’ આપણા ચરિત્રનાયક આ જ શાસન છે. ધનપાળના પિતા સદેવ, ‘ ભેાજ ’ ની સુંદર ‘ ધારા ” (ધાર) નગરીમાં આવી રહ્યા હતા. તેમના અને પુત્રાના જન્મ કયાં થયા તેના નક્કી ખુલાસા જો કે આપણને મળતા નથી, પણ અનુમાનથી કહી શકાય કે, સદેવ ઘણા વર્ષોથી ધારામાં આવી રહ્યા હશે ? આ હિસાબે આ ખ'ને તેમના પુત્રાને જન્મ ધારામાં થયા હાય એમ લાગે છે.
"
For Private And Personal Use Only
ધારાનગરી—
જે વખતે રાજા ‘ ભાજ ’ માળવાનું રાજ્ય કરતા હતા તે વખતની ‘ધારા ’ નગરી ઘણી જાહેાજલાલીવાળી હતી. અનેક વીરા, १ “ आसीद् द्विजन्माऽखिलमध्यदेशे प्रकाश साङ्काश्य निवेशजन्मा । अलब्ध देवर्षिरिति प्रसिद्धिं यो- दानवर्षित्वविभूषितोऽपि ॥ ५१ ॥ શાહ્યેવપીતી, રાજી: યહ્રાસુ, વન્દે ૫ વાધે ચ નાં પ્રક્રૃષ્ટ: । तस्याऽऽत्मजन्मा समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥ ५२ ॥
39
तिलकमंजरीनी पीठिका.