________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
જેમ એક રાજા કે ધની અમુક દેશ કે કાળને માટે જ સરજાયેલે! હાય છે; તેમ કવિ નથી હેાતા, સાચા કિવ તે તમામ જગત્ અને બધા કાળ માટે સરજાયેલા હાય છે, કેમકે તે પેાતાના યશ:-શરીરથી સદા જીવતા જાગતા રહી, પેાતાની પાછળ મુકેલી કૃતિના લાભ જગતને સતત આપતા જ રહે છે. કવિ–મનુષ્ય લેાકમાં પણ પેાતાનો અનુપમ પ્રતિભાથી સાક્ષાત્ સ્વર્ગ ને અનુભવ કરી; બીજાને પણ તેને સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આવા કવિ જ સાચા કવિ કહી શકાય, અન્યથા कवयः कपयः શ્વેતા ( કવિએ વાંદરા છે. ) ની કહેવત લાગુ પડે !
ઃ
"
આવા કુદરતી જન્મસિદ્ધ શ્રેષ્ઠ કવિએ આ ભારતમાં થતા આવ્યા છે, તેમાં જૈનાએ મેટા હિસ્સા આપ્યા છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન મુનિએ અને ગૃહસ્થાએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને ચકિત કરી નાખ્યુ છે. સ ંસ્કૃત, પ્રાકૃત અને કાનડી ભાષામાં તેા કેટલાક જૈન વિએનુ નામ અઢારમી સદી સુધી મેાખરે રહ્યું છે.
આપણા પ્રસ્તુત સ્તુતિકાર ‘ શ્રી શાભન મુનિ ’ પણ તેવા વિશેષ કુદરતી કવિએ પૈકીના એક શ્રેષ્ઠ કવિ શેાલન મુનિનુ` હતા; એમ માનવામાં તેમની ઉપલબ્ધ એક શ્રેષ્ઠ કવિત્વ. ૪ “ બિનસ્તુતિપતુવરાતિTM ’ કૃતિ મને પ્રેરે છે. તેમની ખજી કૃતિએ જડી નથી, અને કદાચ તેમણે ન પણ બનાવી હાય છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને શ્રેષ્ઠ કવિ કહેવામાં કાઇપણ જાતનેા વાંધે નથી.
For Private And Personal Use Only
>
‘જેમનાં ઘણાં કાવ્યેા મળતાં હોય તે જ મેટા કવિ છે આવી માન્યતા સાચી નથી. પેાતામાં કવિત્વશક્તિ સારામાં સારી હાવા છતાં કેટલાક મહાકવિએ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય મનાવ્યા વગર જ આ જગત છેડીને