________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) “ શ્રદ્ધામેરિાઃ” રૂમઃ | “મરિ સેવાળવૃ– भङ्ग्यां श्रद्धाविभागयोः । ” इति हैमः।
“બાટી ” “તારા' વેન–વન “મવમવાનું મહાત્ મિથું તાત્ સંસારત્રાસાતા “ઝાતા રહ્યાં, તિવઃ ૪૫
अस्मिन् पद्ये स्रग्धरावृत्तम् । म्रभ्नैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्रग्धरा कीर्तितेयम् ॥ इति लक्षणात् ।
શ્રી વાસુપૂજ્યને વંદનલોકાર્ય–ત્રણે લેકને વંદન કરવાગ્ય એવા હે પ્રભો !, ( ચોત્રીશ અતિશયરૂપી અથવા જ્ઞાનરૂપી લક્ષમીવાળા ) એવા હે વાસુપૂજ્ય ! હે પાપથી રહિત ! હે જિનેશ્વર ! નવીન સૂર્યસમાન લાલ કાંતિવાળા હે બારમા તીર્થકર !, હે નિષ્કપટ ! તીર્થાધિરાજ ! (મોક્ષમાં જવાથી) સંસારમાં નથી નિવાસ જેનો એવા હે (દેવાધિદેવ !) હે રક્ષક ! કપટ અને સંસારરૂપ કારાગૃહથી બચાવનાર હે જગબંધે! સામર્થ્ય અથવા વેગમાં ઉત્કૃષ્ટ એવા હે વિજો ! નવીન ગજસ્તંભ સમાન હસ્તવાળા હે પૂજ્ય ! નવીન–અર્થાત્ તત્કાલ પ્રાપ્ત કર્યો છે ધર્મ_ધિબીજ જેણે એવી, વળી નિરંતર પૃથ્વીને સ્પશીને રહેલા છે કેશ જેના, અર્થાત્ અતિશય ભક્તિરાગમાં મગ્ન થયેલી એવી, તેમજ (સ્તુતિનો પ્રારંભ કરેલ હોવાથી) શબ્દ સહિત એવી અત્યંત નમ્ર, શ્રમ (અથવા દુઃખને) ધારણ કરનારી એવી ભક્તજનોની શ્રેણિને, લક્ષ્મીના ઉત્પત્તિ સ્થાનરૂપ! નાથ! તું સંસારભ્રમણરૂપી ભયથી (અથવા લકમીથી ઉત્પન્ન થયેલ કામદેવની ભીતિથી) સત્ત્વર–જલદી બચાવ-રક્ષણ કર છે ૪૫
આ સ્તુતિ સ્ત્રગ્ધરાવૃત્તમાં છે. આ વૃત્તમાં મ, ૨, ભ, ન અને ત્રણ યગણ મળી સાત ગણુ છે તેમજ સાત સાત અક્ષરે વિરામ છે.
For Private And Personal Use Only