________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
( દુર ) શ્રી શ્રેયાંસનાથની વીતરાગતા. લેકાર્થ– કામાતુર પણાને લીધે ) અલસ–મંદદષ્ટિવાળી દયિતા–સ્ત્રીઓના અથવા પુરૂષના ગીતના ધ્વનિઓ જે (શ્રેયાંસનાથ) ને મુકીને અન્ય કેને બલાત્કારપૂર્વક કામદેવથી પીડિત તેમજ મેહને વશ ન કરતા હવા ? અર્થાત્ જે શ્રેયાંસનાથ સિવાયના બાકીના બધા હરિહર આદિ દેવ પણ મેહવશ થયા, તેમજ કામથી સંતપ્ત થયા. એટલે કે જેણે કામદેવને પરાજ્ય કર્યો હતો તે તથા કમલના જેવા કેમલ શરીરવાલી મનહર, તેમજ પ્રિય એવી પણ વનિતા-સ્ત્રી (અથવા પોતાની પત્ની પણ) જેનું મન હરણ કરી શકી નહીં તે, ઉત્તમ છે ખભા જેના એવા અથવા વિશ્વને કલ્યાણકારી એવા શ્રી શ્રેયાંસનાથને ( હે ભવ્યજનો !) અરે ! તમે જલદી અત્યંત ભાવપૂર્વક પ્રણામ કરે છે ૪૧ છે આ લેકમાં અને પછીના ત્રણ કલાકમાં હરિણું નામે વૃત્ત છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે છે–આ વૃત્તમાં એકંદર (૧૭) અક્ષરે છે, તેમાં ન, સ, મ, ૨, અને સગણ એ પાંચ ગણે છે તથા ઉપાત્ય અક્ષર હસ્વ છે અને અંત્ય અક્ષર દીર્ઘ છે. આ વૃત્તમાં છટ્ટે દશમે અને સત્તરમે એમ ત્રણ સ્થલે વિરામ (યતિ) છે. છે
जिनेन्द्राणां तल्लक्षणाऽन्वितस्तुतिः । जिनवरततिर्जीवालीनामकारणवत्सलाऽ
समदमहिताऽमारा दिष्टासमानवराऽजया । नमदमृतभुक्पत्या नूता तनोतु मतिं ममाऽ
समदमहितामारादिष्टा समानवराजया ॥ ४२ ॥ નિતિ–નીવરીનાં ” નીવાનામચિસ્તાનાં-માળિસન્તतीनाम् । · अकारणवत्सला' न विद्यते कारणं यस्मिस्तत् , अकारणं निमित्तमन्तरा वत्सला-निष्कारणप्रेमवती । “ स्निग्धस्तुवत्सलः"
For Private And Personal Use Only