________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ५१ )
णपोषणयोरिति धा धातोर्जुहोत्यादिगणस्थस्याऽऽत्मनेपदस्य लोटोमध्यमपुरुषस्यैकवचनम् ॥ ३२ ॥
વજ્રાંકુશી દેવીની સ્તુતિ—
શ્લાકા-અંકુશ અને વજ્રને ધારણ કરનારી હે દેવ ! ઉત્તમ પ્રકારનાં છે ( અર્ધાંગમરૂપી ) લાભ અને દાન જેનાં એવી હે વિદ્યાદેવી !, અત્યંત માન્મત્ત એવા, તેમજ ચંદ્રના કિરણા સમાન શ્વેત ઉજ્જવલ–કાંતિવાળા, વળી પેાતાના વિસ્તારવડે પર્વત સમાન અને અત્યંત મદજળ ( અથવા મદરૂપ વન–અરણ્ય ) ને ધારણ કરતા એવા ગજરાજ ઉપર આરૂઢ થયેલી, ( દેવી ) અમાન્ય છે શત્રુતા જેને અર્થાત્ શત્રુતાના ત્યાગ કરાવી મિત્રતા કરાવી આપનારી હે વાંકુશી દેવી ! સુવર્ણ સમાન ઉજ્વળ એવી તુ શરીરધારી પ્રાણીઓના રક્ષણ માટે પ્રયત્ન કર ૫ ૩૨ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९ - श्री सुविधिनाथजिनस्तुतिः
तवाभिवृद्धिं सुविधिर्विधेया— त्स भासुरालीनतपा दयावन् ? | यो योगिपङ्कत्या प्रणतो नभःस - त्सभासुरालीनतपादयाऽवन् ॥ ३३ ॥
"
"
तत्राभिवृद्धिमिति - ' यः ( श्रीसुविधिनाथः ) अवन् रक्षन् - प्राणिगणानित्यध्याहृत्य गम्यते । ' नभः सत्सभासुरालीनतपादया ' नभसि सीदन्तीति नभःसदो देवास्तेषां सभा - पर्षत् असुराणां दैत्यानामाली - संहतिः, ताभ्यां नतौ- पादौ यस्याः सा तया । " वीध्यालिरावलिः पङ्किः, श्रेणी लेखास्तु राजयः इत्यमरः । ' योगिपङ्क्त्या ' योगश्चित्तवृत्तिनिरोधलक्षणो येषां विद्यते तेषां योगिनां
""
For Private And Personal Use Only
"