________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३८ ) "बलं गन्धरसे रूपे, स्थामनि स्थौल्यसैन्ययोः” इति मेदिनी। 'निरुद्धपातालसत्कुवलयाः' निरुद्धं-आवृतं पाताले सीदन्ति तेषां पातालसदां-रसातलवासिनां, कुवलयं-कोः वलयं कुवलयं पृथ्वीमण्डलं-पातालरूपं याभिस्ताः, यद्वा निरुद्धं पातालं सत्-शोभनं कुवलयं-भूमण्डलञ्च याभिस्ताः । “ज्या कुर्वसुमती मही” इतिहमः। ' कीतीः ' साधु वादरूपाणि-यशांसि। “कीर्तिर्यशसि विस्तारे, प्रसादे कहर्मेऽपि च” इति हैमः। ‘लभेते' प्राप्नुतः। 'ते' प्रहरणविशेषौ ' समीरपातालसत्कुवलयावलिनीलभे' समीरस्यपातेनवायुप्रेङ्खोलनेन, आसमन्तात् लसन्ती--दोलायमाना या कुवलयानांकैरवाणामावलिः-पतिस्तद्वन्नीला भा-द्युतिर्ययोस्ते, । बवयोरभेदस्तु यमकवशात् “ स्यादुत्पलं कुवलय-मथ नीलाम्बुजन्म च । इन्दीवरंच नीलेऽस्मिन् ” इत्यमरः। 'वज्रमुसले' आयुधविशेषौ । 'जयतः' जयमनुभवतः ॥ २४ ॥
गांधारीहवीनी स्तुतिલેકાર્થ-હે ગાંધારી દેવી જે વજ અને મુસલ બને આયુધ લ્હારા હસ્ત તરફ નેહ ધરાવે છે (અર્થાત્ જેમને તું નિરંતર હસ્તમાં ધારણ કરે છે ) તેમજ વળી નિરોધ કર્યો છે પાતાલ તથા સુશોભિત ભૂમંડલને જેમણે ( અથવા આવરણ કર્યું છે પાતાલવાસી દેવોના પૃથ્વીમંડલનું જેમણે (અર્થાત્ દિશાઓના છેડા સુધી વ્યાપી ગયેલી) એવી કીર્તિઓને જેમણે સંપાદન કરી છે, તેમજ વળી જેઓ શ્રેષ્ઠ બલવાનું છે તે બંને વા અને મુસલ કે જેમની કાંતિ વાયુના ચાલવાથી અત્યંત શેભતા કમલેની માતા સમાન નીલવણ છે તે બંને આયુધ વિશેષ જયવંત વતે છે. એ ૨૪ છે
For Private And Personal Use Only