________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पङ्कजे । ' अब्जकान्ती' अब्जवत्कान्तिर्ययोस्तौ-पद्मद्यती । 'क्रमौ' पादौ । ' निदधती' स्थापयन्ती । ' सरला' अकुटिला । 'अलसा' मन्दगतिर्विश्रब्धा, अतिसुकुमारत्वात् । ई समुदिता' मुदितेनहर्षितेन सह वर्तते या सा सहर्षा । — शुभ्रा' श्वेतवर्णा । — अमरीभासिता' अमरीभिर्देवाऽङ्गनाभि सिता-शोभिता। यद्वाऽमरीणां भा तया सिता-बद्धा " कीलितोयन्त्रितः सितः” “सितस्त्ववसिते बद्ध वर्णे ईत्युभयत्राऽपि हैम । एतादृशी, 'श्रुतदेवता' शासनाऽधिष्ठायिकावाग्देवी 'वो' युष्मान् । ' पायात् ' रक्षतु ॥ ४ ॥ अत्रवृत्तचतुष्टये मध्यात्पदयमकाऽलङ्कारः ॥
કાઈ—કેસરાઓને વિષે લંપટ-આસક્ત, શીવ્રતાથી એકચિત્ત થયેલી, હાથીના વર્ણ રામાન શ્યામવર્ણવાળી, (અથવા ગજેદ્રના ગંડસ્થલ ઉપર મદનું પ્રાશન કરવા માટે લુબ્ધ થઈને બેઠેલી, અથવા તેજસ્વી ભ્રમરોની પંક્તિએ, ચંદ્રસમાન કમનીય-સુંદર, કમળાના પરિમળથી સર્વદા પરિપૂર્ણ એવા જેના પરાગકણેનું પાન કર્યું છે, તેવા કમળ ઉપર કમળસમાન કાંતિવાળા ચરણને સ્થાપન કરતી, સરલા-કપટરહિતા, તેમજ અલસા અર્થાત અતિસુંદર સુકુમાર હોવાને લીધે શીધ્રગમનાદિકમાં મંદતાને ધારણ કરતી, તેમજ હર્ષિત તથા દેદીપ્યમાન દેવાંગનાઓથી (પરિવૃત હોવાને લીધે) શોભાયમાન અને કમળસમાન કાંતિવાળી શ્રુતદેવતા (હે ભવ્ય છે !) તમારું પરિપાલન કરો. | ૪
२ श्रीअजितजिनस्तुतयः। तमजितमभिनौमि यो विराजद्
वनघनमेरुपराममस्तकान्तम् । निजजननमहोत्सवेऽधितष्ठावनघनमेरुपरागमस्तकान्तम् ॥५॥
पुष्पिताग्रावृत्तम् ।
For Private And Personal Use Only