________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિમ..
' વળી ઉજ્વલ અને અખલિત સંચાર કરતી કીર્તિ, રાજ્ય સંબંધી કાર્યોમાં અસાધારણ બુદ્ધિમાન અને સગુણોના નિધાન રૂપ જે યુવરાજના આશ્રય માટે ઉત્સાહ ધરાવે છે. તેમજ જે રાજકુમાર ધાર્મિક કાર્યરૂપ ઉદ્યાનને વિકસિત કરવામાં વૃષ્ટિ સમાન, હંમેશાં સજ્જનેના આશયને અનુસરનાર, ઇંદ્રિયોને નિયમિત કરવામાં સ્વતંત્ર, એગ્ય સ્થાને ક્ષમાવાન, દુ:ખજનક વચનને પરિહાર કરનાર છે અને સત્પના આચારને રેખા માત્ર પણ ઓળંઘતા નથી. ૨૬. म्हलायनामाऽत्र सरोविशालं, विशालपद्यावलिसंपदाव्यम् । अदीनमीनालय आश्रितानां, प्रभाविकं तीर्थमिव प्रधानम् ॥२७॥
વળી આ નગરની સમીપમાં હલાય નામે વિશાળ સરોવર શેભે છે, જેની અંદર ઉતરવાનાં પગથીયાંની શ્રેણિબંધ અદ્ભુત સંપત્તિ દીપી રહી છે, જેની અંદર રહેલા મસ્ય-માછલા વિગેરે જલજંતુઓ દીનતા ભોગવતા નથી. તેમજ તે સરોવર અન્યની અપેક્ષાએ પ્રભાવિક હોવાથી અગ્રપદ ભગવે છે. એટલું જ નહિ પણ આગંતુક જનને તીર્થ સમાન આનંદ આપે છે. ર૭. सरोवरं यद्विमलं वचस्विभिनिषेवितं मज्जनकर्मकर्मठैः। मन्त्रोपमन्त्रार्थविचक्षणैः सदा, विभ्राजते भ्राजितकण्ठदेशम् ॥२८॥
નિર્મળ જળથી ભરેલું જે સરોવર, સ્નાનક્રિયામાં કુશળ એવા સત્યવાદી પુરૂવડે સેવાયેલું હોય છે તેમજ મંત્ર અને ઉપમંત્રના અર્થજ્ઞ પુરૂષોથી જેનો સમીપ ભાગ અભુત શેભે છે. ૨૮.
कापेयं यच्छुचि जलमलं तृष्णया पीड्यमानं, __पीत्वा पीत्वा परमसुखदं क्रीडते मोदमानम् । दर्श दर्श विमलजलगं बिम्बवृन्दं स्वकीयं,
तत्रस्थानां हरति हृदयं मानवानां विकुईत् ॥२९॥ તૃષાથી પીડાતાં વાંદરાઓનાં ટેળાં, પરમ સુખકારી જે સરે
For Private And Personal Use Only