________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણા
વરનું નિર્મળ જળ તૃમિ પર્યત વારંવાર પાન કરી બહુ આનંદથી કીડા કરે છે, વળી કાંઠા ઉપર ખેલતાં તે ટેળાં સ્વચ્છ જળમાં પડેલાં પોતાનાં પ્રતિબિંબ જોઈ જોઈને કુદાકુદ કરતાં ત્યાં રહેલાં મનુષ્યના ચિત્તને હરી લે છે. અર્થાત્ આનંદ આપે છે. ૨૯. यत्तीरदेशे च विभाति मन्दिरं, सीतापतेर्दीव्यविभाविभास्वरम् । विकारभाजामपि मानसानि वै, भवन्ति भव्यानि यदीयदर्शनात् ॥३०॥
જે સવારના સમીપ ભાગમાં રામચંદ્ર ભગવાનનું દીવ્ય શોભા આપતું સુંદર મંદિર શોભે છે, જે પ્રભુના દર્શનથી વિકારવાન મનુષ્યનાં અંત:કરણ પણ ખરેખર શુદ્ધ થાય છે. ૩૦. ततोऽन्यदेकं विकसत्प्रभाव, तत्राऽस्ति दीव्यं मरुतः सुतस्य । सन्मन्दिरं पौरजनस्तुतस्य, श्रीरामचन्द्रक्रमसेवकस्य ॥ ३१ ॥ * વળી ત્યાં આગળ શ્રીરામચંદ્રના મૂળ ઉપાસક અને નાગરિક જનોથી સ્તુતિ કરાયેલ પવનસુત-શ્રી હનુમાનજીનું તેની નજીકમાં જ બીજું એક પ્રભાવિક દિવ્ય સુશોભિત મંદિર છે. ૩૧. तीरोपान्ते विमलरमया राजमानं विमानं,
शैवं यस्य प्रशमजनक मन्दिरं मन्दराभम् । दीव्यानन्दप्रदमनुदिनं प्रेमतो भक्तिभाजा
मारामश्रीपरिगतमलं भ्राजते भव्यशोभम् ॥ ३२ ॥ જે સરેવરના સમીપ ભાગમાં મનોહર લક્ષમીથી દીપતું, વિશાલ દેખાવ આપતું, શાંતિજનક અને મંદરાચલ સમાન ઉન્નત મહાદેવનું મંદિર અભુત શોભા આપે છે, વળી તેની નજીકમાં સુંદર શોભા આપતો વિવિધ વૃક્ષોથી ભરપૂર બગીચે હંમેશાં પ્રેમ પૂર્વક ભક્ત જનોને આનંદ આપે છે. ૩ર. यत्रत्यानतिभक्तिभासुरमतीन भव्यात्मनो योगवि
दध्यात्मप्रतिभाप्रभावकलितः सर्वोपकारक्षमः।
For Private And Personal Use Only