________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
લીધેા છે અને શાસ્ત્રોક્ત વિધિના જાણકાર એવા જે નરેશ રાજ્યશ્રીને અંગીકાર કરી હુંમેશાં વિરાજે છે. ૨૨.
तस्याऽनुजो विश्रुतभव्यकीर्त्ति - दिगन्तरालप्रथितप्रभावः । समस्ति यः सद्गुणवर्मभाजां, प्रशंसनीयः सुधियां समाजे ॥२३॥ यश्ववन्तसिंहोऽभिधयाऽस्य राज्ये, करोति कार्याण्यखिलानि सम्यक् । सत्यार्थवादी नयमार्गदक्षो - नृपप्रजामण्डलशर्मदायी
|| ૨૪ ||
माणसा
{ યુગ્મમ્મૂ )
તેમના અનુજ-નાનાભાઇ યશવતસિંહ નામે યુવરાજ, તેમના રાજ્યનાં સમસ્ત કાર્ય સારી રીતે કરે છે, જેમની ઉત્તમ કીર્ત્તિ પ્રસિદ્ધિ પામેલી છે, જેમના પ્રભાવ દિશાઓના મધ્યમાં ક્રીડા કરે છે. વળી જે યુવરાજ ઉત્તમ ગુણરૂપી બન્નરને ધારણ કરતા બુદ્ધિમાન્ પુરૂષાના સમાજમાં પ્રશસાપાત્ર છે, તેમજ સત્યવાદમાં પ્રીતિ ધરાવે છે, નીતિમા માં દક્ષ અને રાજા તથા પ્રજામડલને સુખદાયી છે. ૨૩-૨૪. यो बत्सलो भ्रातृजने नितान्तं, साहित्यशास्त्रेषु च मोदमानः । राज्यश्रियं वर्द्धयिता निकामं, विशेषतो रञ्जयिता प्रजानाम् ||२५||
વળી રાજ્યકારભાર કર્તા જે યુવરાજ અંધુજન વિષે બહુજ સ્નેહ ધરાવતા, તેમજ સાહિત્ય શાસ્ત્રોના અવલેકનમાં આનંદ માનતા, અને વિશેષે કરી પ્રજામાંડલને રંજન કરતા રાજ્ય સંપત્તિએને અતિશય પવિત કરે છે. ૨૫.
कीर्त्तिः स्फीताऽस्खलितगमनोत्कण्ठते संश्रयाय, यस्याऽनन्यक्षितिधरधियः सेवघेः सद्गुणानाम् | धर्मारामाम्बुद इव सदा शिष्टचित्ताऽनुसारी,
ટ્રાન્ત શાન્તોવિષમવશ્વનો ચ: સારવારી | ૨૬ ||
*यः स्वदारेषु सन्तुष्टः, परदारपराङ्मुखः ।
स गृही ब्रह्मचारित्वात् यतिकल्पः प्रकल्प्यते ॥ ९ ॥
For Private And Personal Use Only
( મારવાપ્રવન્યે રૃ. ૮૪. .)