________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેગનિષ્ટ આચાર્ય
४८
નની જ્વાલાથી હ્રદયમંદિરને ઝગઝગાવી દે. ખાતાં પીતાં એની સુરતા રહે તેવી શક્તિ મેળવ. પછી અચા, બીજે ક્યાંય શેાધવા જવું નહી પડે. અનુભવી કહે છે, કે ઘટઘટમાં રામ રમે છે. તારા દિલમાં જ પ્રભુ છે. આત્મા સેા પરમાત્મા. ” સંપ્રદાયના અભિનિવેશ વગરની વાણીમાં પ્યાસાને જલપાન કરાવવાની કરામત હોય છે.
“ આત્મા સેા પરમાત્મા ? હું પોતે જ પ્રભુ થઈ શકું' છુ ? શુ કહે કારમાંથી સહસા પ્રકાશમાં આવનારના જેવી સ્થિતિ બહેચરદાસની થતી. જાવા !”
છે ?” અંધમને સમ
66
એમ ન સમજાય. એ તેા બહુ ઊંડી વાતા છે. તું શાસ્ત્રનુ અધ્યયન કર ! ચિંતન કર, મનન કર, નિર્દિધ્યાસન કરી ! આપમેળે બધું સમજાશે. ”
“ એવુ' મને કેાણ અધ્યયન કરાવશે. ?”
“ અહીંની વિદ્યાશાળામાં જા ! બીજા બધા અભ્યાસ કરે છે, તુ પણ કર ! ધીરેધીરે અધું સમજાઇ જશે.
77
For Private And Personal Use Only
“ સારું ગુરુદેવ !” નિશ્ચલ ઇચ્છાશક્તિ આગળ કંઇ પણ અશકય નહેતું. સંવત ૧૯૪૫ ના આસેા માસની કાઇ સારી તિથિએ બહેચરદાસ વિદ્યાશાળામાં વિદ્યાધ્યયન માટે દાખલ થયા, જે ધર્માંના એ આચાય થવાના હતા, એ ધના આદિસૂત્રના પ્રથમ પાઠ પંદર વર્ષની ઉંમરે એ શીખ્યા. કારી કિતાબ પર પહેલા અક્ષર એ દિવસે અંકાયે. ”