________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
ર
www.kobatirth.org
ગુરુમહારાજ, મને પ્રભુ દેખવાની ઘણી ઇચ્છા છે, પ્રભુ દેખાડશે ?”
ભક્તનુ` રસળતું હૃદય પિછાણનાર ગુરુ મેલ્યા: “ ભાઇ, એ ધમ ગુરુઓનું -અમ જેવા આડતિયાઓનુ કામ જ છે. પણ તુ જાણે છે, કે પેલા ભજનવાળા કહે છે તેમ ‘ ઘટ ઘટમાં રામ રહ્યો છે. ” તા તારાએ ઘટઘટમાં-તારા દેહમાં છુપાયેલા રામને તે પ્રથમ પછાન !”
CC
Acharya Shri Kailassagarsuri Gyanmandir
¢
એની પિછાન કેમ થાય ?”
પવિત્ર મન ને પવિત્ર આચરણથી.
“ એ કેમ થાય ?”
“ સાધુઓના સત્સંગથી, શાસ્રાના સ્વાધ્યાયથી, ”
અહેચરદાસ આ પછી દિલમાં અવનવી ભાવના લઇ પાછા ફર્યાં. જૈનધર્મ, જૈનસાધુ, જૈનમ ંદિર તરફ દિનપ્રતિદિન આણું વધતુ ચાલ્યું. જૈન વિદ્યાથીએ તેમના સહાધ્યાયીઓ હતા. તેએ સાથે ગુરુદન ને પ્રભુદશને આવવા લાગ્યા.x
""
ચાનજી આચાય
એક તરફ્ સ'સ્કારાની ભરતી ચાલુ હતી, બીજી તરફ સ્વકીય જીવનધર્મ તરફ આટ આવી રહી હતી. કૃષિજીવનમાંથી રસ એસરતા જતા હતા. પરિશ્રમ તે પૂર્વવત ચાલુ હતા. પણ પહેલાં જેમાં કદી થાક ન લાગતા, એમાં હવે સખત થાક લાગવા માંડયા હતા. ગમતા ને અણગમતા કામના ભેદ હવે તેમને જણાતા હતા.
જે પડેાશીઓ સદા પ્રેમભયું વન ધરાવતા હતા, એ જ પડેશીઓ હવે તેમની નવીન વૃત્તિ તરફ ટીકા કરતા હતા.
જુવાનજોધ દીકરાના કર્તવ્યપથ માપવાને સહુની પાસે જીજવા ગજ હતા. પિતા જુદી રીતે માપતા. માતાનો ગણતરી જુદી હતી. પડેાશીના પ્રકાર વળી નવીન જ હતા. પારકા ઘરની ચિંતામાં જ એ સૂકાતાં જતાં, મહેાલ્લાનું વાતાવરણ પણ વિરુદ્ધ થતુ હતું. જે મહેાલ્લામાં આજ સુધી ઘરને તાળાં વાસવાનુ કાઇ નહેતુ જાણતુ', એ ઘરને હવે તાળાં લાગતાં હતાં. ને એ તાળાં પણ રક્ષણ કરવા અધૂરાં હોય તેમ, જીવતાં તાળાં પણ રાખવાં પડતાં. છતાંય રાજ કાઇની રાશ ખાવાતી તા કેાઈની કેશ અદ્રશ્ય થતી. કાઇની રીઢી ઢાણી દેખાતી નહીં, તે કાઇનુ થેપાડુ પગ કરી જતું. આછા વિશ્વાસના વાતાવરણમાં રાજ ઝગડા જામતા, શંકાએ થતી. તર્ક કુતર્ક થતા ને ગાળેાની વર્ષા થતી.
For Private And Personal Use Only
આ નૈતિક અધઃપાત બહેચરદાસને બહુ સાક્ષી રહ્યો હતેા. 'તકલહની સાથે અનિ વાય ચેાજાયેલા આર્થિક અધઃપાત પણ આવી રહ્યા હતા. વાડી-ખેતર આછાં થયાં હતાં. નીર
×પ્રથમ શ્રી કુંથુનાથ”ના દેરાસરે દર્શન માટે ગયા હતા.