SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪ www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગનિષ્ઠ આચાય તેટલી જ બાંધી છે. મેટાં મેટાં નગરાથી આર્યાવ્રતની સમૃદ્ધિ ને શાંતિનું મૂલ્યાંકન એ કાળે ન થતુ નાનાં, સ તેાષી, ઉદ્યમી ગામડાંમાં જ આય્યવની સાચી સમૃધ્ધિ હતી. ગામડાં પણુ સ્વયં સંપૂર્ણ હતાં, બાજરીના રોટલા, ગાય-ભેંસનાં ઘી દૂધ ને છાશ, એ ચાલુ ખારાક હતા. કાદરા, ભાત ને તુવેર એ સારું' ભેાજન હતું. ગેાળની મિઠાઇ વારતહેવારે થતી. આંખાનાં ઝાડ, કેરડાંનાં ઝુંડ, બાવળના પરડા ને ગુંદીનાં ગુદાં બાર માસનુ સ્ત્રાદ્દિષ્ટ અથાણું પુરું પાડતાં, ખેતરમાં પાકેલા તલનું ગામના ઘાંચીની ઘાણીમાં કાઢેલું તેલ આજના ઘી કરતાં સ્વાદિષ્ટ લાગતું. ખેતરની કેડી પર ઊગેલા એરડાનુ એરડિયું રાત્રે કાડિયામાં પડી અજવાળું આપતું. આંબા મહુડા ને લીમડાંનાં વનનાં વન સાવત્રિક હતાં. એનાં ફળ કામ આવતાં, એનાં પાટિયામાંથી ઘર બનતાં ને એમાંથી બળતણ મળી રહેતુ.. ખેતરમાં કપાસ પાક્તે. ઘરની સ્ત્રીએ રેંટિયા પર સૂતર કાઢતી. વણકરે એનાં ઝીણાં ને જાડાં વસ્રો વણી લાવતા. ગામમાં દેશી વાણિયા બીજી જરૂરિયાતા વહેારી લાવતા. કાપડ લાવતા, ક ંકુ લાવતા, હિ ડાળા લાવતા, કઇ કઇ નવીન લાવતા. ગામલાકે શ્રી આપી જતા, કપાસ વેચી જતા, તમાકુ વેચી જતા, ને તેનું નાણું કરી જોઇતું કાપડ, કરિયાણું કે બીજી લઇ જતાં. શટલા ને આટલે સસ્તાં હતાં. છેકરાની વહુ પિત્તળને એડે પાણી ભરતી હાય, છેકરાનાં છેાકરાં ઘેર રમતાં હાય, સાધુ-બાવા ને સંતની સેવા થતી હાય, ઘેર દુઝણું હાય, કેાઠીમાં જાર હાય, વાણિયાની હાટે વ્યાજ ચડતું ન હેાય, બેસવા બળદનું ડમણિયું, ચઢવા એક ઘેાડુ' હાય તા એ કાળના લેાકેા જીવનને કૃતકૃત્ય માનતાં. આધ્યાત્મિક શેાધખાળને ચેાગ્ય ભૂમિકા આ ગામડાઓમાં સહેજે મળી રહેતી. પણ આ બધાના મુખ્ય આધાર ખેતી પર રહેતા. અને તેટલા જ માટે ખેતીને ઉત્તમ અને ખેડૂતને જગતના તાત કહેવામાં આવતા. એ વેળા જગતના તાત શ્રમજીવનમાં સપૂર્ણ માનતા. ભૂમિને પવિત્ર, વાવણીને ધ કાને લાવણીને ઈશ્વરકૃપા સાથે ચેાજતા. વધુ નફેા કરતાં વધુ ઉપજ તરફ તેનું લક્ષ વધુ રહેતુ. ટઢ એને પ્રજાવી ન શકતી, ખળખળતા ઉનાળે એને હેરાન કરી ન શકતા. અનરાધાર વરસાદ અને ભય ન ઉપજાવતા. સુવાળપને એ પાપ લેખતા. પેાતે મહેનત કેટલી કરે છે, ને કમાય છે કેટલુ, એના સરવાળા એને આવડતા નહાતા. For Private And Personal Use Only એચર આવી નેકદિલ કામનું સંતાન હતું. આર્યાવત ના ઋષિમુનિઓએ ચેાજેલ વ્યવસ્થાના એક અ’ગનું એ અવયવ હતુ.... પ્રકૃતિમય જીવન ને શ્રમભરી જિંદગી એને લલાટે લખાયેલી હતી. તેમાં આ ભણતરને નાદ લાગ્યા. પિતાને મન શાળાનુ જીવન ગૌણુ ને
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy