SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેળવણી–દિલની ને દેહની પડતાં શાળા છેાડી ચાલ્યાં જતાં, ધમજ્ઞાન બ્રાહ્મણા આપતા, વ્યવહારિક જ્ઞાન વણિકા સારતા. કુળના ધંધા ઝડપી લેવા સહુ ઉત્સુક રહેતા. અને એ જ કારણે પ્રારંભમાં ‘ આ કણબીના છૈયા ! ” તરફ શિક્ષકાનું ખાસ લક્ષ નહેાતું. શીખે તેય ઠીક, ન શીખે તાય ઠીક. ભણીને કેટલે સુધી ભણવાના હતા ૨૯ પણ ણુખીના છૈયાંએ પહેલી ચાપડી પહેલા ન’અરે પસાર કરી ને બીજીમાં પણ એ જ સફળતા. ત્રીજા વમાં બહેચરને ઇનામ પણ મળ્યું, શિક્ષકની નજર આ બાળક પર ઠરી. વિશેષ લક્ષ આપતાં બાળક બુધ્ધિશાળી લાગ્યું, વળી શાંત, વિનયવિવેકવાળા ને ઠરેલ લાગ્યા. એ કાઈને ગાળ ન દેતા, કાઇની ચાપડી કે વતરણુ ચારી ન લેતેા. કામકાજમાં પણ કામઢા હતા. ઘેર નવરાશ વેળાએ માને મદદ કરતા. રાતે બાપની સાથે રાતવાસે જતા, બીજા વખતમાં શિક્ષકનું કામ કરવામાં પણ આનાકાની ન કરતા. ન હીરા તેજસ્વી હાય પણ કાલસાની ખાણમાં જ પડચેા રહે, તે એનાં મૂલ શી રીતે અકાય ! ઝવેરીએ એના પર એપ ની રીતે આપે ! કારીગરા પાણીદાર પહેલ કેવી રીતે પાડે ! બુધ્ધિ સારી હાય, મહેનતુ હાય પણ નિશાળ જ છેડી દે, તેા શુ થાય ? શિક્ષકે બેહેચરની પરીક્ષા કરી જોઈ, વિદ્યા માટેની એની તાલાવેલી જોઇ, એનું હૈયું હરખાયું. શિક્ષકના હેતભાવ વધ્યા. વર્ગમાં એનુ' માન વધ્યું'. ને આમ બને તેા વિદ્યાથી આમાં અહેચરનું માન વધે એ તે એક ઉઘાડું સત્ય હતુ. ઘણા ત્રિદ્યાથી ઓ એની મૈત્રી કરવા તત્પર થયા, નમ્ર બહેચર બધી રીતે તૈયાર હતા. એ શિક્ષકના પ્રિય શિષ્ય, નિશાળના તેજસ્વી વિદ્યાર્થી ને માળકોના હિતસ્ત્રી મિત્ર બન્યા. આ મિત્રતાએ બહેચરના જીવનાકાશમાં પાછળથી ઘણા ઉજ્જવળ ર્ગા પૂર્યાં. કેટલીક મિત્રતાઓ જીવનભર ટકી રહી. આ બધામાં વીજાપુરના ડાહ્યાભાઇ નામના સુચિરત ખાલિવદ્યાથી તેમના પરમ મિત્ર ને સહાધ્યાયી બન્યા. ડાહ્યાભાઇ દેસાઇ કુળના નબીરા હતા, ધમે જૈન હતા. તેમનું ઘર એક ગૃહસ્થના આદર્શ નમૂના સમું હતું. ઘરમાં નાનું શું પુસ્તકાલય હતું. એમાં કેટલાંક તે। હસ્તલિખિત ગ્રંથા હતા, સાધુ–સતાની સેવા માટે એ કુટુ ંબ સુવિખ્યાત હતું . બહેચર પર હવે નવા સંસ્કારોની ભરતી થતી હતી. એણે ત્રણ વર્ષે માતાના ખાળેા મૂકયેા હતા. ત્રણથી આઠ વર્ષી સુધી એણે પિતા અને પ્રકૃતિના સંગ સેન્યેા હતેા. હવે એ વિશાળ દુનિયામાં પ્રવેશતા હતા. સંસ્કારની ઝડપી ભરતીઓટ ચાલુ થયાં હતાં. For Private And Personal Use Only જે માળક સીધા ઘેરથી ખેતર ને ખેતરથી નિશાળ જવામાં ને આવવામાં માનતા, એ હવે સમવયસ્ક મિત્રો સાથે ફરવામાં માનતા થયા હતા. ઋતુ ઋતુનાં નક્ળા ખાવાના કાર્યક્રમ લગભગ જિંદો ચાજાતા. રજાએના દિવસે સાતપીપળી, કુસ્તી, સાતકાઠા વગેરે રમતા રમાતી. વખત મળતાં વીજાપુરનાં કુકડિયાં, સુતારિયાં તળાવા ને ભૂતતલાવડીની મુલાકાતા ચેાજાતી.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy