________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કાંક ક્ષણ ડાહી ઈઝg[ DGEા દવા
500)
JP હિ - Bovo
- in 15) J5 ઠ ગાઈ
jsou 135 SSS! કેળવણી–દિલની ને દેહની
a #g gujar | - Jj (dj gajર 5 1 3 4 55 EI) [ 5 ] SJ હિas
આકાશદર્શન ભક્તહૃદયને સદા પ્રેરક નીવડે છે. ઘૂઘટપટથી આરછાદિત પ્રિયતમાનું, પ્રેમીને જેમ અજબ આકર્ષણ હોય છે એમ, ગગનઘુમ્મટ પાછળ છુપાયેલા કપાતા કિરતારનાં દર્શનની ભક્તને અનન્ય તાલાવેલી હોય છે. અગમ્ય અને અલખના ભેદ લેવા પાછળ ભક્તહૃદયને તલસાટ પ્રચંડ હોય છે. "
કરી એવા તલસાટને–એવી તાલાવેલીને પ્રારંભ બાળક બહેચરના ભેળા દિલમાં થઈ ચૂકયા હતા. પાંચ વર્ષની ઉંમરથી પિતા સાથે ખેતરમાં રાતવાસો રહેવા જતા એ બાળકને દિન સહામણ ને રાત ડરામણી નહોતાં લાગતાં. દિન કરતાં રાતે એના આત્માની પાંખડીઓ વિશેષભાવે પ્રફુલતી. માનવી માત્ર સૂતાં, પંખેરું પણ નિરાંતની નિંદ લેતાં, જગતને કૈલાહુલ શમી જતા. એ વેળા મનને એકાંત લાધતી. . !!)) BU DGE | વલ દિવસના શ્રમ પછી, શહેનશાહને સ્વપ્નમાં પણ અપ્રાપ્ય એવી ગાઢ નિદ્રામાં પિતા પડી જતા. પથ્થરના ઓશીકે સૂનારા આ જીવને તંદ્રા કે ઉન્નિદ્રા તે હતાં જ નહિ. આડે પડખે થતાંની સાથે નસકોરાં ગાજવા લાગતાં. આ વેળા પિતાના પડખામાં પડેલો બાળક આકાશના નિરવધિ પટને નિહાળતો. ટમટમ થતા પેલા તારલિયા, અમૃત વેરતો શીતળ પેલા ચંદ્ર, આ સ્વર્ગગંગા, આ નક્ષત્રો, અરે, એટલે ઊંચે એમને કોણે ચાટાયાં હશે ? એ ચટાડનાર કેવો બળિયો હશે ! વાહ મારા સરજનહાર, તારા દરબારનાં તો એ રસ્તે વેરાયેલાં રત્ન હશે ! તારા દ્વારના એ દરવાન હશે !
JIJ J , ટેટી હે મારા નાથ, તું કે માટે, સુંદર ને જબરો હઈશ? તારો દરબાર–તારી કચેરી કેવાં હશે ! તારે ત્યાં પાપપુણ્યના સરવાળા-બાદબાકી કેવી રીતે થતા હશે! પાપિયા લેકેને જમડા કેવી રીતે માર મારતા હશે !
SIRIUS - પાપ-ને સાથે જ આ બાળકને દિલમાં લાગી આવતું કે લોકો જમડાના મારને
For Private And Personal Use Only