________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ill
/+4 |
મહુડી તીર્થનું વિહંગાવલોકન
વીજાપુર લાઈનના પીલવાઈ સ્ટેશનથી બે ગાઉની દૂરી પર આવેલું મહુડી ગામ-શ્રીમદ્ બુદ્ધિસાગરસરીશ્વરજીના સુપ્રયત્નો અને અભુત સાધનાથી આજે (“ મધુપુરી તીથ ” બન્યું છે. અને બાળ લીલાંછમ ખેતરો, આંબાવાડિયાં ને વાડીઓથી સુંદર લાગતા આ પ્રદેશની ભૂમિ પ્રવાસીને
સતી લાગે છે. આ તીર્થમાં પ્રાપ્રભુજીના દેરાસર સાથે શ્રી. ધયકર્ણ વીરનું સ્થાનક છે. આ વીરના દશ હજાર માઈલથી તમામ જાતના લેકે શ્રદ્ધાભકિત ભર્યો હદયે અહીં આવે છે. તે પોતાની બાધા-માનતા પૂરી કરે છે.
મહુડી બહુ પ્રાચીન ભમ સ્થાપત્યોથી ભરેલી ભૂમિ છે. સુંદર સરિતા સાબર આ ગામના પૂર્વ ભાગને ઘસીને વહી જાય છે, ને એનાં ઊંચાં કાતરા પર આજે ૫ણ જૈન ખંડિત મૂર્તિઓના અવરો મળી આવે છે, ખઢાયતા જ્ઞાતિનું પણ આ તીર્થધામ છે. જીવનમાં બને તેટલી વાર આ તીથની યાત્રા કરી ચિત્તનો પ્રસાદ અને મનની શાંતિ મેળવવા વિનંતિ છે.
For Private And Personal Use Only