SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પાંચમા પરમેશ્વર ખાવા માટે દહીં ભાંગીને મનાવેલુ ગેરહું ઉગરી લઇ આવી, ને છાશની દોણીમાં www.kohatirth.org રેડી દીધું. “ હું મારા આપ ! તમારા જેવુ દલ (દિલ) કયાં થવુ છે. અંબા તે અન્નપૂર્ણા છે, પણ ભાયડા ય દેરાના દેવ જેવા છે. ’ સ્ત્રી સાડલાના પાલવમાં દહીથી ભરેલી દે!ણી સંતાડતી ઘર તરફ ચાલી. રસ્તામાં છાશ લેવા જતી સ્ત્રીએને ચેતવી. “ એ આજ ત્યાં જશે! મા ! છાશવારેા નથી.” ** જા જા ” સાચુ કહું છું, અને શિવરાતે દીકરા અવતર્યાં છે. ” ૬ અખાને કેટલાં જણ્યાં ! ” સ્રીસહજ જિજ્ઞાસા થઇ, t આપ્યુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir * બે દીકરા, જીવા ને ઉગરે, એ દીકરી, એની ને ઉગરી, કુલ ચાર જણ્યાં ને આ પાંચમે તે પરમેશ્વર ! ” # 铸 અધી ખડખડાટ હસી પડી. કેાઈ અટકચાળીએ પેલી સ્ત્રીને અડપલું કર્યું, ત્યાં તે સાડલાતાં પાલવ નીચે સંતાડેલી દેણીમાં રહેલું ચાંદીની પાટ જેવું ગારડું દેખાઇ ગયુ. આ શુ લઈ હાલી ! ” ચાલી ગઇ. ... શિવા પટેલે- તે પાછી ફરતી હતી ત્યાં-એલાવીને છાશના બદલે ગારહું 77 “ અમે પણ ત્યારે છાશના ખદલે ગારડું લાવશું”” સ્રોએ હાથના લહેકા કરતી For Private And Personal Use Only શિવા પટેલે એ દહાડે છાશ લેવા આવનારી એકે સ્ત્રીને પાછી ન કાઢી. હેાંશભેર ગોરહુ વહે યુ . ઘેર લઈ જઈને પાતળી છાશના બદલે ગેારસ પીરસતી પીરસતો સ્ક્રીઆએ શિવા પટેલના ત્યાંના પુત્રજન્મનો ખબર આપી. ન ઢોલ વાગ્યાં કે ન નગારાં. ગોળધાણા વહેચવાના એ કુળમાં રિવાજ નહાતા. વગર કહે એ દહાડે ગેરસનાં ખાનારાંએ ઠેર ઠેર વધામણી પહેાંચાડી ને મીઠું મીઠું' ગારસ જમનારાએ વગર કહે આશીર્વાદ આપ્યાઃ “ ભાઇ, આ પાંચમે તે પરમેશ્વર ! ”
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy