SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ યોગનિષ્ઠ આચાય નવી મુંજની ખાટલી ને ચેામાસામાં ન ચુએ એવી છાપરી (કારણ કે ચેઃમસા સિવાય છાપરોની એમને જરૂર પડતી નથી), ભેંસ વગેરે બેચાર દુઝણાં ને બાજરાની વાનો દહીંમાં ખાવા માટે, આટલું હે કિરતાર, તું આપી રહે એટલે ‘ ની યોસ્ટના ’ અમારે કોઇ દાદરિયાદ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવી તૃપ્તિ. ચેાગી જેવા કેટલેા ક્ષુદ્ર પરિગ્રહ ! આવે! નિર્વ્યાજ યોગક્ષેમ વહતા આ કણબીએના વાસમાં ઘર જોવા જાએ તે ‘ અલીબાબા ને ચાલીસ ચારે’ની વાર્તામાં આવે છે એવાં. એકને જોઇએ ને બીજાને ભુલીએ. એક સરખાં ઝુકેલાં છાપરાં, આગળ ઢોરની ગમાણ, તુલસીને એકાદ કયારેા ને બાજુમાં ઊભા કરેલા ખાટલા ! પૂછનારને પૂછવું જ પડે કે પેલા શિવદાસ પટેલનું ઘર કયું? બતાવનાર શુ બતાવે ? આથમણી બાજુ આંગળી ચીંધે, પણ ત્યાંય એવી જ હારની હાર ! સેનસસ નંબર તેા એ વેળા નંખાયા નહેાતા. ને નખાયા હોય તે એ વાંચો શકે એવે એકે પંડિત ત્યાં નહેાતે. • શિવા પટેલ ! હા ભાઈ હા ? હૈ'ડયા જાએ. પેલે છેલ્લે લીમડા જોયા? એના નીચેનું એકઢાળિયુ એ શિવા પટેલનું ઘર ! બાજુનું એકઢાળિયુ એમના ભાઈ લવજી પટેલન ને પેલુ' ડાબી બાજુ છે એ રામા પટેલનું !' પૂછનારને આટલા બધા વૃત્તાંતની જરૂર નહેાતી. ઘરને બારણે જઈ એ ધીરેથી હાક મારતું. “ અંબામઇ ઘરમાં છે કે ? ” “ કેમ એન ! ’” પાડેાશમાં રમતી દશેક વર્ષની છેડી ત્યાં આવી. 66 આજ છાશવારે। નથી ? તારી મા કયાં છે, બેટી ! ’’ “ મા ખાટલામાં સૂતી છે. કાલે રાતે ભગવાને મને ભાઇ આપ્યું. '' છેકરીન 66 શબ્દોમાં વીરે। આવ્યાના છૂપા આનંદ હતા. વીરા ને વીરીનાં હેતનાં મૂલ કયાં થયાં છે ? ખમ્મા બેન, સે। વર્ષ જીવે તારા વીરા ! ” ને રોજ છાશવારે છાશ લેવા આવતી સ્ત્રી પાછી ફરી. “ ઉગરી !” પાસેની પરસાળમાં ચાર દહાડા પહેલાં જ જન્મેલી પાડીને ૫ પાળતા શિવા પટેલે હાક મારીઃ, “વહુ કેમ આવ્યાં’તાં !” વહુ તે નવાઢા, લાજની કાઢનારી માટેનુ' માનભર્યું ગામડિયું સંમેાધન ! * કાણ શિવભઇજી ! ” મેાં પર ઘુમટો કાઢતી શ્રી મેલી: “ કાલે શિવરાત હતી ને. આજ સવારે તમારા ભાઇ શિરાવા બેઠા, પણ છાશ કઇક ખાટી થઇ ગયેલી, મે વિચાયું કે લાવ અખાભાભુ પાસેથી લઇ આવુ, ” ને પેાતાની વાતના ઉપસંહાર કરતાં પેલી સ્ત્રીએ કહ્યુંઃ “ ઉગરીને શિવરાતના દહાડે ભાઈ આવ્યા. છે તે અને સાજા સારાં ને ! ” હા વહુ !” વહુના વિવેકથી સંતુષ્ટ થતા શિવા પટેલે કહ્યું: “ શિવરાતના બરાબર બાર વાગે, પણ ઊભાં રે ! છાશ તે આજે વલેાવી નથી, પણ આ ખાવા માટે ગેરહું અનાવ્યું છે, તે લેતાં જાએ. ઉગરી’” 66 For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy