________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૧
સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય-ગ્રંથાંક ૩૭. પૃષ્ઠ સંખ્યા ૧૬૮, ભાષા ગુજરાતી. કી...મત ૦-૬-૦. પાકું પૂરું.... સ. ૧૯૭૩. માગશર શુદ્ઘ ૧૦, ખ’ડકાવ્ય ૫તિએ ૨૭૨૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. ભેળાનાથ શર્મા-વરસડા પ્રસ્તાવના લેખક લખે છે કે
“ગંભીરભાવપૂગ્–સાબરમતી વનનું આ મહાકાવ્ય એ શ્રીમની અનેક કૃતિઓમાં ઉચ્ચાસને બિરાજે તેવેા ખંડકાવ્યગ્રંથ છે. કવિરાજ જગન્નાથે ભગવતી ભાગીરથીનું ગુણસ્તુતિ કાવ્ય લખ્યું છે, જે હાલ ‘ગ’ગાલહરિ' તરીકે પ્રસિદ્ધ છે. વળી દક્ષિણ મહારાષ્ટ્રના ગેાદાવરી સરિતાના એક અચ્યુત પડિતે ‘ ગાદાલહરિ ' નામનું સ્ટેાત્ર (કાવ્ય) લખ્યું છે. આ શરીર સાખરમતીના ઉપકઠમાં જન્મ પામ્યું છે. એણે સાબરમતીના જળથી શરીરને વૃદ્ધિ પમાડયું છે. હાલમાં પણ એ જ જળથી આ શરીર સ્થિતિ પામતું જાય છે એટલે માતામાં પુત્રપણાએ પ્રેમ હોય એ સ્વાભાવિક છે.
મેં પણ એક સાખરમતી સ્ટેાત્ર લખવા. આરંભ કર્યાં. કેટલાક શિખરિણી છંટા લખ્યા. ગુજરાતીમાં પણ એ અષ્ટક પચકા જેવાં સ્તત્ર લખ્યાં. એટલામાં આચાય પ્રવર શ્રી. બુદ્ધિસાગરસુરીજી વરસેાડા પધાર્યા, એમના સમાગમમાં સાબરમતી ખાખતે કાંઇ લખ્યું છે? એ વાત ચર્ચાઇ. મેં જે લખ્યું હતુ તે કહી દીધું. એવામાં એએશ્રીએ જાતે બનાવી છપાઈ ગયેલા ક્ર્મોવાળુ સાબરમતી ગુણુ શિક્ષણ કાવ્ય બતાવ્યુ. એ વાંચ્યુ'. વાંચતાં કાંઈ નવીન જ ચમત્કૃતિ જોઇ, અને અત્યાનઢાવેશમાં પ્રસ્તાવના લખવાનુ` માથે લીધુ’.
આચાર્ય શ્રીએ પેાતાની જ પ્રચલિત માતૃભાષામાં આ કાવ્ય લખ્યુ છે. તેમાં મંદાક્રાન્તા અને હરિગીત બે છંદો મુખ્ય છે. તેમાં નવા યુગની નવી બહારરૂપે ગુજરાતીમાં પરિમલ આપતી ગઝલા પણ છે. ત્રિ. ’’
આ મહાકાવ્ય ઉપર ભાષ્ય લખાનેા આશય નથી. માત્ર તેમાં રહેલી અદ્દભુત કાવ્યશકિત-સ્વાનુભવજ્ઞાન અને માનવગણને બેધ આપવાની પ્રવૃત્તિ છલે છલ ભરેલી છે. જેથી આપણે તેમાંથી ઘેાડી ૫કિતએ વાનગીરૂપે જોઈશું”.
પ્રથમ વરસાડા સાક્ષરતીરે એકલશ્રૃંગી આશ્રમ-જે ૧૯૭૩ ના માગશર શુદી નવમીના રાજ એ આશ્રમમાં એટલે વૃક્ષેાની ઘટાની શીળી છાંયમાં પાતે ધ્યાન ધરીને આત્માનંદ યુ ટયે તે પ્રસગે લખ્યું છે —
વિવિધ જાતની વલ્લિએ વૃક્ષે ઘણાં, સાબરમતીની કુદરત શાભા દ્રશ્ય છે, ઉચ્ચ ટેકરે આરહી અવલેાકતાં, ભલુ
વસેાડામાં સાબરતીરે આવતાં, એકલશ્રૃંગી આશ્રમ દીઠા એશો. સ્થળ એકાન્તે ધ્યાને નાસે કલેશ જ–વરસાડ. ગાતાં મનહર પંખીએ શુભ ગાનો, પ્રકટતું કુદરતનું મને ભાન જો–વર.
X
X
×
સંત સાધુને પ્રભુ ભજનનું સ્થાન છે, એકલશ્રૃંગી આશ્રમ આનંદકારજો, ધ્યાન ધર્યું`` પદ્માસન વાળી ધ્યેયનુ', પૂર્ણાંલ્લાસે હ્રદય ઘણુ. ઉભરાય તેે-વર.
X
x
For Private And Personal Use Only