________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
આત્મકુટુંબ એ આખું કાવ્ય પૂબ સુંદર છે.
ભકિત માતા, બોધ પિતા છે-કર્મયોગ છે ભાઈ, ઉપાસના છે ખેની નીતિ, જીવનની છે કમાઈ– આતમ.
રામ રામ હરિ
સબ જન રામ રામ હરિ ગાવે, પણ નહિં પ્રભુને પાવે, એક રામ દશરથનંદન છે, બીજે ઘટઘટ બોલે, સત્તા રામ છે જગમાં વ્યાપક, સમજી આતમ લે–સબ. ત્રણ ગુણાતીત વિશ્વથી ન્યારો, શુદ્ધ રામ કોઈ ધ્યા.
હરિ પણ એવી રીતે સમજી, ધ્યાવે તે દિલ પાવે-સબ. પ્રભુરસ પામેલા મસ્ત સંતે
પ્રભુસ પામેલા સંતની, આંખમાં આનંદ ઝળકે રે. પ્રભુરસથી ભીંજેલા હૃદયમાં–પરમ પ્રેમ રસ પલકે રે–પ્રભુ.
પ્રભુરસ પામી જડ રસ માંહિ, સંત ન રસિયા થાતા રે ! બ્રહ્મરસે રસિયા જગમાંહિ, હર્ષ શાક ન પાતા રે ! પ્રભુ. પ્રભુરસ પામ્યા, પ્રભુરૂપ થઈ આ, આપોઆપ વિલાસી રે !
બુદ્ધિસાગર સંત જીવંતા, ઘટમાં વૈકુંઠ કાશી રે. પ્રભુ. ખરી એ પ્રભુ મળ્યાની નિશાની
પ્રભુ મળ્યાની નિશાની, ખરી એ પ્રભુ– સાચી સંતોએ માની
ખરી એ. ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, બેલે મીઠી વાણી. ઊંચ ને નીચનો ભેદ ગણ્યા વણ, કરે ઉપકાર કમાણી–ખરી એ.
સાત્વિક ભકિત જ્ઞાનઉપાસના, પામી નીતિ મઝાની,
હિસાગર આપોઆપ જ, પ્રકટ પ્રભુ એંધાણી-ખરી એ. દુનિયા હમકુ ન કબહી પિછાને.
દુનિયા હમકુ ન કબહી પિછાને, અલખ નિરંજન આતમ હમ હૈ! જ્ઞાન બીના કયા જાને
દુનિયા. મન ઈન્દ્રિ કાયા મેં ભૂલી, માયાકુ બ્રહ્મ માને. દેહ વેશમેં હમકુ માને, મુઝે મિથ્યા જ્ઞાને-દુનિયા.
For Private And Personal Use Only