________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
જલથી જેમ વસ્ત્રની શુદ્ધિ તુત થાય છે તેમ અધ્યાત્મજ્ઞાન, ધ્યાન યોગમાં રમણતા કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને આત્માનું સ્વાભાવિક જ્ઞાન કુરાયમાન થાય છે. આત્મસમાધિમાં લયલીન રહેવાથી મસ્ત દશા પ્રકટે છે, તેથી અનેક પ્રકારનાં બાહ્યાંતર બંધનોથી આત્મા સ્વતંત્ર બાલકવતુ નિર્દોષી શુદ્ધ મસ્ત બને છે. તેને દુનિયાની પરવા રહેતી નથી. જેણે. એકવાર અધ્યાત્મજ્ઞાનથી આત્માની આનંદમય દશા અનુભવી છે તેને અધ્યાત્મજ્ઞાન રસની ખુમારીનો અનુભવ આવે છે, ને તે મુકિત પ્રતિ ગમન કરે છે. અધ્યાત્મજ્ઞાન તેજ આત્માની ગુપ્ત વિદ્યા છે અને તે સર્વ આગમ વેદશિરોમણિ પરાવિદ્યા વેદાન્ત જ્ઞાન કહેવાય છે. સૂફીઓની તે પ્રેમમસ્તીની શરાબ છે. વિ.”
“કેટલાક શુષ્કજ્ઞાનીઓ પોતાની દશા અધ્યાત્મજ્ઞાન પરિણતી થયા વિના ધર્મની કિયાઓનો ત્યાગ કરે છે અને અન્યોને પણ તેઓ ધર્મક્રિયાકાર્યોથી ભ્રષ્ટ કરે છે. તે યોગ્ય નથી. આતમજ્ઞાનીઓ કર્મયોગી બને છે અને અંતરમાં આમેપગે વતે છે. '
ભ. ભાગ ૧૦ માનાં ચેડાંક પદોના નમુના જોઈએ? – આત્મધર્મ
આતમધર્મ હે ન્યારા-સાધુ ભાઈ આતમ
મન વાણી કાયા સે ન્યારા-નિરંજન નિરાકારા. તપ જપ વતસે ભિન્ન અપારા-જહાં નહિ મેહ પસારા-સાધુ. ગી
જોગી એસા જોગ જગાયા-ત્યાગ ભભૂત લગાયા, શબ્દ પ્રેમકી મરતી પાયા-ચોગ જટાકુ ધરાયા. શીલ લગોટા-સત્સંગ મુદ્રા-ક્રિયા કુંડળ ગાયો-ગી.
અવળી વાણી
હમને એ સબ જ્ઞાને દીડા-અજ્ઞાનીકુ એ અનિડા, જ્ઞાની મનમેં મીઠા.
હમને. એક બુંદમેં અબ્ધ સમા, સબ સંસાર સમાયા. એક અનેક ન તેજ ન તમ નહિ-સિંહા જકર એ ગાયા-હમને.
મૃત્યુ પાછળ અમરતા.
અજ અવિનાશી હું આતમા–મને કે ન રે , ઓળખશો મને જ્ઞાનથી, આપે આપને જોશો. આતમ રૂપને ઓળખે, કોના માર્યા ન મરશો.
For Private And Personal Use Only