________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
આતમજ્ઞાની હોય સે હમક, આતમ રૂપે જાને,
બુદ્ધિસાગર દિલમેં પરગટ, પરમેવરકુ પ્રમાને દુનિયાં.. માયાવસ્ત્ર ખરી પડયું.
માયાવસ્ત્ર ખરી પડયું, થયો આતમ નાગો, લાજ ન મર્યાદા રહી, શુદ્ધ ઉપયોગ જાગ્યો-માયા. નાગાની શહેનશાહીની, કાઈ આવે ન તોલે. આનંદરસ ઘેરાયલી, આંખો ઘેનમાં ડૂલે—માયા.
X
પર પશ્યતિ વારની, દશા નાગી જણાઈ, બુદ્ધિસાગર તમા, જ્યોતિ ત સુહાઈ–માયા.
આતમ–૨–
મેરા આતમ આનંદ નૂર, અમિરસ છાય રહા. હમ લાલન મસ્ત ફકીર, અમિરસ પાન લહા. બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી હુઆ મસ્તાના,
બુદ્ધિસાગર આત્મમે રે, હુઆ પરમ ગુલ્લાના–અમિ. સ્વરાજ્ય લાયક દેશ.
સ્વરાજ લાયક દેશ ખંડ તે જાણવો. જ્યાં નરનારી જ્ઞાની સદ્ગુણી હોય છે. ન્યાય ને નીતિથી વર્તે પ્રાણ જતાં. વિર તજે ને નડે ન કોને કેાઈ જે-રવ,
સોરઠ, સારંગ, ભેરવી, આશાવરી, સહિની, આદિ સશાસ્ત્ર પદ્ધતિવાળા મૂળ રાગોમાં ગુજરાતી અને હિન્દી ભાષામાં મર્મજ્ઞ વાચક ગાયકને મસ્ત બનાવી ડોલાવનાર આવાં અનેક કાવ્ય-પદોથી આ ભાગ ઘણે સુંદર બન્યો છે. વાજિંત્રો કે ઢલક મંજીરા–વા મૃદંગ કાંસીજોડા સાથે આ ભજનના લલકાર સાંભળ્યા છે તે કદી વિસરી શક્યા નથી. એની અપૂર્વ લિજજત ? મસ્તી? મધરપભર્યો નિજામાનંદ–વાંચક! એક વાર એ ભજન સંગ્રહ ભાગ ૧૦ મા હારે વાંચવો જ રહ્યો-જે આસ્વાદન લેવું હોય તે !
ભજન સંગ્રહ ભાગ ૧૧–ગ્રંથાંક ૧૦૦. પૃષ્ટ સંખ્યા ૨૧૫. ભાષા ગુજરાતી. કીં. ૦–૧૨–૦. સં. ૧૯૮૧. ચે. વ. ૯, શુક્રવાર, વિજાપુર.
શ્રીમદે પિતાના અંતરમાં ઉભરાતા વૈરાગ્ય અધ્યાત્મજ્ઞાન તપ ત્યાગ આદિ રસેથી પરિપુરિત એવા ભજનના દસ ભાગે લખ્યા છે તે જ પોતાના વધતા જતા સ્વાનુભવના સત્વ સમાન આ અગીઆમે ભાગ પણ ખૂબ સુંદર અને ઉપકારક બને છે.
૧૭
For Private And Personal Use Only